👉 મિત્રો, આજે આપણે વાત કરીશું હાથ પગના દુખવાને દૂર કરવાની. આજના સમયમાં વૃદ્ધ હોય કે યુવાન બંનેને હાથ પગના સાંધાના દુખાવા થતાં જ હોય છે. જેને દૂર કરવા લોકો અનેક ઉપાયો આજમાવતા હોય છે. છતાં આ દુખાવા દુર થતાં નથી. તેથી આજે અમે તમારા માટે એવો ઉપાય લઈને આવ્યા છીએ. જેનાથી સાંધાના દુખાવા તદન દૂર થઈ જશે.
👉 આજના સમયમાં લોકોને બહારનું ભોજન વધુ ભાવે છે અને પોષણ યુક્ત આહાર ઓછો ભાવે છે. તેથી બહારના ભોજનમાં કેમિકલનો વધુ ઉપયોગ થતો હોવાથી શરીરમાં નુકશાન થાય છે. ઉપરાંત શરીરમાં હાડકાંને મજબૂત રાખવા માટે સૌથી જરૂરી કેલ્શિયમની માત્રા શરીરમાં ઓછી થઈ જવાથી હાડકાં સબંધિત સમસ્યા વધી જાય છે. તેને દૂર કરવા માટે આયુર્વેદના ઉપાયો બેસ્ટ છે.
👉 આજે અમે આયુર્વેદિક ઉપચાર જણાવીશું જે શરીરમાં હાડકાંના અને સાંધાના દુખાવા દૂર કરે છે. ઉપરાંત આ ઉપાય કરવો સાવ સહેલો છે અને તેના માટે જરૂરી વસ્તુઓ પણ ઘરમાં સરળતાથી મળી આવે છે. તેથી અમે આ આર્ટીકલમાં તમને આ આયુર્વેદિક ઉપાય કઈ રીતે કરવો તે જણાવીશું.
👉 ઉપાય માટે જરૂરી સામગ્રી :- 1) સરસવનું તેલ 2) 4 જાય ફળ
👉 પ્રોસેસ :- આ ઉપાય કરવા માટે 4 જાયફળને મિક્સરમાં નાખી અને તેનો પાવડર બનાવી લેવો ત્યાર બાદ એક પાત્રમાં આ પાવડર નાખી અને તેમાં 2 ચમચી સરસવનું તેલ ઉમેરો ધ્યાન રહે કે, મિશ્રણ સાવ ઢીલું ન થાય એટલી માત્રામાં તેલ નાખવું.
👉 હવે આ મિશ્રણને હાથ-પગના સાંધામાં લગાવવું અને 20 મિનિટ સુધી મસાજ કરતું રહેવું. જેથી તેમાં રહેલા તત્વો અંદર ઉતરી જાય. ત્યાર બાદ તેને 30 મિનિટ સુધી લગાવેલું રાખવું પછી નોર્મલ પાણીથી સાફ કરી લેવું. આ ઉપાય રોજ નિયમિત કરવાથી દુખાવામાં ઘણી રાહત મળી જશે.
👉 આ ઉપાય કરવાથી હાથ-પગના સાંધાના દુખાવા જલ્દીથી દૂર થઈ જાય છે. સરસવનું તેલ હાડકાં માટે બેસ્ટ હોય છે. જે તેમાં ઉતરીને સાંધાની વચ્ચે આવેલી ગાદીમાં પહોંચે છે અને ફરી પછી તેને સારી સ્થિતિમાં લઈ આવે છે. આ ઉપાય આપણા આયુર્વેદમાં પણ આપેલ છે.
👉 આ ઉપાય ખૂબ કારગર હોવાથી છે. દુખાવામાં ઘણી રાહત મળે છે. આ ઉપાય અઠવાડિયામાં 2-3 વાર કરવો જોઈએ. જેથી તમને જોઈતું પરિણામ જલ્દી મળી રહે છે.
જો સાંધાના દુખાવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.