નમસ્કાર, આજના રાશિફળમાં આપનું સ્વાગત છે, અહી તમારી અને તમારા સાથી અને તમારા પરિવારજનોની રાશિ જોઈ શકો છો. આજે 6-11-2020 મુજબનું રાશિફળ કેવું રહેશે તે આપણે જાણીશું. નીચે મુજબ દરેક રાશિના અલગ અલગ રાશિફળ આપેલા છે.તો નીચે જઈને જાણો કે, તમારી રાશિ અનુસાર આજનો દિવસ કેવો રહેશે. આશા છે કે, આપનો આજનો દિવસ શુભ રહેશે.
- મેષ રાશિ (અ, લ, ઈ)
આજે આપની સંચળતા કોઈ એક નિર્ણય લેવામાં પરેશાની કરી શકે, અગત્યના કામ પર પાડવા ઠોસ નિર્ણય લેવો મુશ્કેલ. શેરોની લે વેચ તથા ધંધામાં ધ્યાન આપવું પડશે, માનસિક સ્થિતિના કારણે નિર્ણયો સરના બદલે ખરાબ પણ લેવાઈ શકે ચ્હે. તેનું ધ્યાન રાખવું. (ચેતવણી- નાણાનાં નિર્ણયમાં ધ્યાન રાખો)
- વૃષભ રાશિ (બ, વ, ઉ)
ભાગ્ય ઊઘડે તેવી તક મળી શકે, પ્રવાસ માટે ઉત્તમ ટીકે બની શકે. મળેલી તકને યોગ્ય ધ્યાન નહીં આપો તો ગુમાવી શકો છો. વેપાર ધંધામાં સાંભળવું પણ ધ્યાનથી આગળ વધી શકાય. તકને જડપી લેજો એટ્લે આજનો દિવસ તમારા માટે સારો સાબિત થશે અને તમને તેનું ઉત્તમ પરિણામ પણ મળશે. (ચેતવણી- ખર્ચમાં ધ્યાન રાખો)
- મિથુન રાશિ (ક, છ, ઘ)
આજે નાણાકીય પરિસ્થિતી તમારી અનુકૂળ ન પણ રહે. છતા પણ આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ આપ માટે સારો બની રહેશે. મિત્રો, પરિવાર સાથે આજનો દિવસ ખુશીથી પસાર થશે. પણ નાણાકીય બાબતમાં ખાસ ધ્યાન રાખજો. જે તમને પરેશાન કરી શકે છે. (ચેતવણી- તબિયત અને નાણાં બંનેમાં ધ્યાન રાખવું. )
- કર્ક રાશિ (ડ, હ)
ઘરના કામોમાં સફળતા મળશે. કામ કરતી વખતે સાવધાની રાખવી, નહીં તો અણબનાવ બની શકે છે. પ્રવાસ માટે અનુકૂળ સમય, વાણી પર કાબૂ રાખવો નહીં તો બનેલા કામ બગડી શકે છે. ધનખર્ચ પર કાબૂ રાખશો તો ખુશ રહેશો. (ચેતવણી -ખોટી ચિંતા ના કરવી, ધ્યાનથી દરેક કામ કરવું.)
- સિંહ રાશિ (મ,ટ)
વેપાર ધંધામાં આજે ફાયદો થશે, પરિવારનો સહકાર મળશે, પરિવાર આપના ધંધા માટે યોગ્ય કામ કરી આપશે. પ્રવાસ પર જવાના યોગ બની શકે, કામમાં આજે વધારો થશે જેનાથી નાણાકીય ફાયદો બની શકે છે. એક તબિયતની ચિંતા રહેશે તો તેમાં ધ્યાન રાખવું. (ચેતવણી – શારીરિક પરિસ્થિતિ પર ધ્યાન આપવું)
- કન્યા રાશિ (પ,ઠ,ણ)
આજે કાર્યો અને ધંધામાં લાભ જણાશે, તો ધંધામાથી આવકના પ્રમાણ સારું રહેશે. આજે અમુક કરીના કારણે ચિંતા પણ રહી શકે, પ્રવાસનું આયોજન થશે પણ પ્રવાસમાં ધ્યાન રાખવું. પરિવાર સાથે આજનો દિવસ આનંદમય પસાર થશે, અને સંતાનો તરફથી આશા જણાશે. (ચેતવણી – કામની ચિંતા અને ધંધામાં ફાયદો થઈ શકે)
- તુલા રાશિ (ર,ત)
સંપતિ તેમજ નાણાંના કામમાં લાભના યોગ છે, આજે લક્ષ્મીજીની કૃપા બનશે, બૌધિક કાર્યોમાં સક્રિય રહેવાના યોગ, સંતાનો અંગે હળવી ચિંતા થઈ શકે પણ ગંભીર ચિંતાનો વિષય નથી. અમુક વિષયોમાં ચર્ચા કરવા ના યોગ પણ વાદ-વિવાદોથી દૂર રહેવું. (ચેતવણી – સંતાનો તેમજ પરિવારની કાળજી લેવી)
- વૃષિક રાશિ (ન,ય)
નોકરી ધંધામાં શાંત રહેવું, શારીરિક પરેશાની આજ બની શકે છે, જેનું તમારે ધ્યાન રખવાનું છે. શારીરિક – માનસિક પરિસ્થિતી થોડી નાખુશ જણાય, સગા-મિત્રોની મુલાકાત થવાની સંભાવના આજે બની શકે છે. તો તેમાં ધ્યાન જરૂર રાખવું. (ચેતવણી – સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઇ શકે છે)
- ધન રાશિ (ભ,ધ,ફ,ઢ)
નાણાકીય સમસ્યાનું સમાધાન થઈ શકે છે, કદાચ ફસાયેલા પૈસા પાર્ટ મળવાની આશા છે. નવા-જૂના સબંધો તાજા થશે, જૂના સગા અને મિત્રોનું મિલન શકી બનશે. ભાગીદારીમાં લાભ થશે – જીવનમાં સન્માન પ્રાપ્ત થશે. આજનો દિવસ એકંદરે તમારા માટે શુભ છે. (ચેતવણી – આર્થિક સ્થિતિનું ધ્યાન રાખવું)
- મકર રાશિ (ખ,જ)
અટકી પડેલા કામ થવાની સંભાવના, જૂના પૈસા અને અટકેલું કામ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું જણાશે અને મનોબળમાં વૃધ્ધિ થઈ શકે છે, પ્રવાસ કરવાનો યોગ બનશે. પ્રવાસના કાર્યમાં શાંતિ રાખવી. વેપાર ધંધા માટે આજનો દીવસ અનુકૂળ રહેશે. સન્માન પણ આજે પ્રાપ્ત થશે. (ચેતવણી – થોડી ધીરજથી કામ કરવાની જરૂર છે)
- કુંભ રાશિ (ગ,સ,શ,ષ)
યાત્રા- પ્રવાસમાં ધ્યાન રાખવું, ધરેલા કામ કદાચ સફળ ન પણ થાય, પણ આશા છોડવી નહીં. તેનાથી જરૂર તમને ફાયદો થશે. તબિયત અને અભ્યાસ અંગે ચિંતા રહેશે. તબિયતમા ખાસ ધ્યાન રાખવું. ખર્ચ અને ચિંતાનો ભય સતાવી શકે છે. પણ ખોટી ચિંતા કરવી નહીં. (ચેતવણી – મનમાં હતાશાના ભાવ ઉત્તપણ થઈ શકે છે)
- મીન રાશિ (દ,ચ,ઝ,થ)
સ્ફૂર્તિ ભર્યો દિવસ રહેશે, આનંદ સાથે આજનો દિવસ પસાર થશે. મિલકત અને નાણાકીય બાબતોમાં ધ્યાન રાખવું આ બાબત થોડી ચિંતા વધારી શકે છે. જોખમી કામ કરવામાં ખાસ ધ્યાન રાખવું. નવી આવકની તક રહેશે આ નવી તક પકડી લેજો. જેનો ફાયદો તમને થશે. (ચેતવણી – વાદ-વિવાદ અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.)
રોજ સવારે તમારું રાશિ ભવિષ્ય જાણવા માટે નીચે આપેલું બ્લૂ કલરનું LIKE બટન દબાવીને આ પેજ લાઈક કરી લ્યો. જેથી આવા આવનારા ઘણા લેખ તમને તરત જ મળી શકે. કાલે મળીશું આવતી કાલનું રાશિ ભવિષ્ય જાણવા માટે. ધન્યવાદ.