👉 અત્યારની લાઇફસ્ટાઇલના કારણે દર ત્રીજી વ્યક્તિ જાડાપણા એટલે ઓબેસિટી(મોટાપો)નો શિકાર બનેલી જોવા મળે છે. મોટાપાની સાથે જ અનેક બિમારીઓનો પણ તેઓ શિકાર બને છે. શરીર પર જામેલી વધારાની ચરબી ઓછી કરવા માટે લોકો ડાયટિંગ, જિમિંગ અને વર્કઆઉટ કરવાની સાથે અનેક પ્રકારના ઉપાયો પણ અજમાવતા હોય છે. આમ છતાં તકલીફોનો સામનો કરવો પડે છે.
👉 પુરુષો હોય કે સ્ત્રીઓ પાતળુ દેખાવુ બધાને પસંદ હોય છે. જેના કારણે તેઓ વિવિધ પ્રકારના નુસ્ખા અજમાવે છે. પરંતુ બેઠાળુ જીવનના કારણે ચરબી વધતી જાય છે. દિવસો વિતતા જાય અને પછી ચરબી જ અનેક રોગોને આમંત્રણ અપાતી હોય છે. ઘણી વખત આળસના કારણે પણ સ્ત્રીઓનો વજન વધવા લાગે છે. તો કોઇપણ પ્રકારના શારીરિક લોડ વિના તમારુ વજન ઘટવા લાગશે. તો આવો જાણીએ આ એક્યુપ્રેશર રીત વિશે…
👉 એક્યુપ્રેશરની આ રીત શરીરના અલગ અલગ ભાગના દુખાવા, ઉંઘની સમસ્યા, તણાવ, ઊંચાઇ ન વધતી હોય વગેરે જેવી બીમારીઓ દૂર કરવાનું કામ કરે છે.
👉 – કેટલાક લોકોની માન્યતા હોય છે કે અમુક ઉંમર પછી ઊંચાઇ વઘતી હોતી નથી. પરંતુ તમે ઊંચાઇ વધારવા માંગતા હોવ તો એક્યુપ્રેશરનો સહારો લઇ શકો છો. જી, હાં શરીરના અમુક અંગો એવા એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે જે દબાવાથી મગજમાં ફરી પાછા ઊંચાઇના હોર્મોન્સ હોય તેનું પ્રમાણ વધવા લાગે છે અને ઊંચાઇ ધીમે ધીમે વધવા લાગે છે.
👉 – આ જ રીતે જો તમારે વજન ઘટાડવું હોય તો નાક અને હોઠ વચ્ચેનો જે ભાગ હોય છે તેને દબાવવો. તમારે આ પોઇન્ટ પર એકદમ હળવા હાથે ધીમે ધીમે આંગળી ગોળ ગોળ ફેરવવાની છે. આ પ્રયોગથી તમને લાગતી ભૂખમાં ઘટાડો કરશે. તેમજ તમને ખબર પડવા લાગશે કે શરીરને કેટલો ખોરાક ખરેખર જોઇએ છે.
👉 – શરીરની જરુરિયાત પ્રમાણે જેટલો ખોરાક તમારે લેવો હોય તો આ એક્યુપ્રેશરની રીતને દિવસમાં બે વખત 30 સેકન્ડ સુધી દબાવવાનો રહેશે. આંગળીની મદદથી જે રીતે તમે મસાજ કરતા હોય તેમ ગોળ ફેરવવાનું રહેશે. જમવાના સમય પહેલા એટલે કે અડધા કલાક પહેલા અને સાંજે પણ જમ્યાના અડધા કલાક પહેલા આ પ્રયોગ કરો. જેથી ભૂખ ઓછી થશે જેના કારણે લાંબાગાળે વજનમાં ફેર જણાશે.
👉 – આ ટિપ્સથી તમારુ વજન કંટ્રોલમાં રહેશે સાથે પેટને લગતી સમસ્યામાં પણ ઘટાડો થશે. આ એક્યુપ્રેશર રીતે સૌથી સારી વાત એ છે કે તમે કોઇ પણ સમયે, કોઇ પણ જગ્યાએ બેસીને કરી શકો છો. આ ટેક્નિકથી તમે વધારાની ચરબી અને વજન બંને ઘટે છે. આજથી જ પ્રયોગ શરુ કરી શકો છો.
👉 – પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે જમવાના અડધો કલાક પહેલા જ કરવાનો રહેશે, જમ્યા બાદ કરશો તો તેનો ફાયદો થશે નહીં.
જો આ પગના વાઢિયા માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.