💁♀️ આજકાલ કોઈપણ મહિલા નાની ઉંમરમાં કામના લોડના કારણે વધારે ઉંમરની લાગવા લાગી છે. તે સુંદર દેખાવા માટે ઘણા એવા ઉપચાર કરે છે જેના લીધે તે ખૂબસૂરત દેખાય, પરંતુ થોડા દિવસ માટે બ્યુટીફૂલ લાગે પછી સ્કીન પહેલા જેવી થઈ જાય છે. પણ જો તમે ઐશ્વર્યા જેવી સ્કીન મેળવવા માગતાં હોવ તો આજે જ ફોલો કરો તેના બ્યુટી સિક્રેટ.
💁♀️ તે એટલા સરળ છે કે કોઈપણ મહિલા સાવ નજીવા ખર્ચમાં તેની સુંદરતા પાછી લાવી શકે છે. તમે તેને અપનાવ્યા બાદ 40 વર્ષે પણ 20ની ઉંમરના દેખાવા લાગશો. એમાં ખાસ કરીને આ ઉપચાર 30ની ઉંમર પછી કરશો તો વધારે ફાયદો થશે.
💁♀️ ઐશ્વર્યાની બ્યુટી સિક્રેટ – ઐશ્વર્યા એન્ટી ઓક્સીડેન્ડ અને એન્ટી ઇમ્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ રીચ હોય તેવી વસ્તુનો માસ્કમાં ઉપયોગ કરે છે. તેને ચણાનો લોટ વધારે પસંદ છે, જેમાં ક્રિમ અને ચપટી હળદળ એડ કરીને ફેસ પર લગાવે છે. તે ઉપરાંત બદામ, કેળું, દૂધનું પણ માસ્ક બનાવીને ફેસ પર લગાવે છે. તે સ્કીન માસ્ક માટે દહીં અને મધનો વધારે ઉપયોગ કરે છે, કેમ કે આ બંને વસ્તુ તેને વધારે પસંદ છે. આ રીતે તમે માસ્ક બનાવી શકો છો.
💁♀️ અરોમા થેરાપી- હાલના સમયમાં દરેક વ્યક્તિ સ્ટ્રેસવાળી લાઇફ જીવી રહ્યો છે. તો ઐશ્વર્યા જ્યારે પણ સ્ટ્રેસમાં હોય તે અરોમા થેરાપીની મદદ લે છે. કેમ કે સ્ટ્રેસની સીધી અસર આપણા ચહેરા અને બોડી પર દેખાવા લાગતી હોય છે. અરોમા થેરાપી માટે તે સેન્ડલ વૂડ તેલનો ઉપયોગ કરે છે.
💁♀️ એક સંશોધનની વાત કરીએ તો અરોમા થેરાપી સંતોષનો ભાવ જગાડે છે. તે કોર્ટિસોલના લેવલને ઓછું કરવાનું કામ કરે છે. જેને સ્ટ્રેસ હોર્મોન પણ કહીએ છીએ. તેના લીધે ફેસ પર પિમ્પલ થવા લાગે છે. પણ દૂર કરવા માટે તમે અરોમા થેરાપી કરી શકો છો.
💁♀️ વધુ પાણી- દરેક વ્યક્તિને પાણી સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આમ, ઐશ્વર્યા પણ વધારે પાણી પીવે છે જેથી બોડી હાઈડ્રેટ રહે છે. તેનાથી સ્કીન હાઈડ્રેશન પણ જળવાય રહે છે. જે એજિંગના સાયન્સને દૂર કરવામાં મદદ કરે છે. અને ભોજન પણ શરીરને તંદુરસ્ત રાખવા માટે બહુ જરૂરી વસ્તુ છે. એટલે ઘરે બનાવેલું અને વિટામિનથી ભરપૂર ખોરાક લેવાનું પસંદ કરે છે. તેનાથી વાળ અને સ્કીન બંને સ્વસ્થ રહે છે.
💁♀️ માલિશ- હેર ફોલ થવો એ દરેકની સમસ્યા થઈ ગઈ છે. જો વધતી ઉંમર સાથે તમે પણ પરેશાન હોવ તો રોજ તેલની માલિશ કરો. ઐશ્વર્યા વાળને મજબૂત બનાવવા માટે તેલની માલિશ કરે છે. હેરને મજબૂત બનાવવ માટે ઓઇલ નરીશ્મેંટ જરૂરી છે. તે વાળને ફોલિકલ્સ અને ક્યુટિકલ રક્ષણ આપવાનું કામ કરે છે. એટલું જ નહીં માથાની સ્કીન અને ડેંડ્રફ પણ દૂર રહે છે. તેનાથી વાળનો ગ્રોથ થાય અને સિલ્કી બને છે. આ રીતે તમે પણ બ્યુટી ટિપ્સ ફોલો કરી શકો છો.
જો આ દહીં વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.