આજના જમાનામાં દર ત્રીજો વ્યક્તિ મોટાપાનો શિકાર હોય છે. વધતા વજનને કારણે લોકો સામે શરમથી ઝૂકી જવું પડતું હોય છે. આ સાથે જ ઘણી બીમારીનો ભાગ પણ બનવું પડે છે. વધારાની ચરબી ઓછી કરવા માટે લોકો ડાયટિંગ, જિમિંગ અને વર્કઆઉટ કરવાની સાથે સાથે કેટલાક ઉપાયો પણ અજમાવતા હોય છે. આમ છતાં તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.
આજકાલ પુરુશો કરતાં સ્ત્રીઓને વધારે પાતળું દેખાવું ગમતું હોય છે. જેને લીધે અવાર નવાર નુસખા અપનાવતી હોય છે. પરંતુ બેઠાળું જીવનના કારણે ચરબી વધતી જ જાય છે. દિવસો વિતતા જાય અને પછી ચરબી જ અનેક રોગોને આમંત્રણ આપતી હોય છે. ઘણી વખત આળસના કારણે પણ સ્ત્રીઓમાં વજન વધવા લાગે છે. પરંતુ આજે તમને એવી ટ્રિક જણાવીશું જેના કારણે કોઈપણ જાતના શારીરિક લોડ વગર જ તમારું વજન ઘટવા લાગશે. તો ચાલો જાણીએ એક્યુપ્રેશરની આ રીત વિશે.
-એક્યુપ્રેશરની આ રીત શરીરના અલગ અલગ ભાગના દુખાવા, ઉંઘની સમસ્યા, તણાવ, ઉંચાઈ ન વધતી હોય વગેરે જેવી બીમારીઓ દૂર કરવાનું કામ કરે છે. -કેટલાક લોકોની માન્યતા એવી હોય છે કે અમુક સમય પછી ઊંચાઈ વધતી હોતી નથી. પરંતુ તમે ઉંચાઈ વધારવા માગતા હોવ તો એક્યુપ્રેશરનો સહારો લઈ શકો છો. અમુક એવા એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે જે દબાવાથી મગજમાં ફરી પાછા ઉંચાઈના હોર્મોન્સ હોય તેનું પ્રમાણ વધવા લાગે છે. અને તમારી ઉંચાઈ ધીમે ધીમે વધવા લાગશે.
-આ રીતે તમારે એક્યુપ્રેશરથી વજન ઘટાડવું હોય તો નાક અને હોઠ વચ્ચેનો જે ભાગ હોય છે. તેને દબાવવો. તમારે આ પોઈન્ટ પર એકદમ હળવા હાથે ધીમે ધીમે આંગળી ગોળ ગોળ ફેરવવાની છે. આ પ્રયોગથી તમને લાગતી ભૂખમાં ઘટાડો થશે. તેમજ તમને ખબર પાડવા લાગશે કે શરીરને કેટલો ખોરાક જોઈએ છે.
-તમારે શરીરની જરૂરીયાત જેટલો ખોરાક લેવો હોય તો આ એક્યુપ્રેશરને દિવસમાં બે વખત ત્રીસ સેકન્ડ સુધી દબાવવાનો રહેશે. આંગળીની મદદથી જે રીતે તમે મસાજ કરતા હોય તેમ ગોળ ફેરવવાનું રહેશે. જમ્યાના સમય પહેલા એટલે કે અડધા કલાક પહેલા અને સાંજે પણ જમ્યાના અડધા કલાક પહેલા આ પ્રયોગ કરવો. જેથી તમારી ભૂખ ઓછી કરશે, જેના લીધે વજન ઘટશે.
-આ ટિપ્સથી તમારું વજન કંટ્રોલમાં રહેશે સાથે પેટને લગતી સમસ્યામાં પણ ઘટાડો થશે. -આ એક્યુપ્રેશર તમે કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ બેસીને કરી શકો છો. જિમમાં જઈ વધારાનો સમય કે પૈસા બગાડવાની જરૂર રહેશે નહીં.
-આ ટેક્નીકથી તમે વધારાની ચરબી અને વજન બંને ઘટાડી શકો છો. આજથી જ પ્રયોગ શરૂ કરો અને પછી જુઓ ફટાફટ ઉતરવા લાગશે તમારું વજન, -એક વાતનું ધ્યાન રાખવું કે આ પ્રયોગ તમારે જમ્યાના અડધા કલાક પહેલા જ કરવાનો, જમ્યા પછી કરવાથી કોઈ પ્રકારનો ફાયદો થશે નહીં.
શરીરના આ પોઈન્ટ વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.