💁♀️ સુંદરતા દરેકને ગમે છે, સ્ત્રીઓને પોતાનો દેખાવ સારો હોય તો ગમે છે અને પુરુષોને પોતાની થનારી પત્ની સુંદર હોય તેમ તે ઇચ્છે છે. પરંતુ દુનિયામાં દરેક વસ્તુ નાશવંત છે, સમય જતા દરેક વસ્તુનો નાશ થાય છે. તે જ રીતે વ્યકિતની ઉમર વધે તેમ તેમ તેની સુંદરતા પણ ઓછી થતી જાય છે. પરંતુ એક એવો પ્રદેશ છે જ્યાં રહેતી સ્ત્રીઓની સુંદરતા ઘણા લાંબા સમય સુધી ટકી રહે છે.
💁♀️ આ પ્રદેશની સ્ત્રીઓ પર જાણે ઇશ્વરની મહેરબાની છે. આ પ્રાંતની બીજી વિશેષતાએ છે કે અહીંના લોકોનું આયુષ્ય ઘણુ જ લાંબુ હોય છે. તેઓ સામાન્ય રીતે 110 વર્ષ તો જીવે જ છે, પરંતુ ઘણા લોકો 150 વર્ષની પણ આયુ તંદુરસ્ત રીતે ભોગવી શકે છે. આ વિશિષ્ટ જગ્યાનો ભારત સાથે ગાઢ સંબંધ છે.
💁♀️ આ ખાસ જગ્યા ભારતની બોર્ડર પર આવેલી છે. જી, હાં ભારત અને પાકિસ્તાનની સીમાએ આવેલ કાશ્મીરના ઊંઝામાં જોવા મળે છે. આ ગામને લોકો નકલિસ્તાનના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રદેશની ખાસ વાત છે કે અહીંના લોકો ઝલ્દી વૃદ્ધ થતા નથી.
💁♀️ સામાન્ય રીતે લોકો એ પછી સ્ત્રી હોય કે પુરુષ 65થી 70 વર્ષની વયે તો વૃદ્ધ બની જતા હોય છે. પરંતુ આ પ્રાંતની મહિલાઓ 65 વર્ષે યુવાન હોય છે અને એટલુ જ નહીં પણ 70 વર્ષે સંતાનને જન્મ આપી શકવા સક્ષમ હોય છે.
💁♀️ આ ઊંઝા ગામ હિમાલયની ગિરિમાળામાં આવેલું છે. આ ગામને દુનિયાનું છત તરીકે પણ જાણવામાં આવે છે. અહીંથી ભારત, પાકિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાનની સીમાઓ મળે છે. આ ગામની અંદાજિત જનજાતિ સંખ્યા 87000ની આસપાસ છે.
💁♀️ અહીંના લોકોની જીવન શૈલીને જોતા જ લાગે છે કે તે હજારો વર્ષ જૂની છે. આ લોકોનું જીવન એકદમ સરળ છે, તેઓ કોઇ પ્રકારની સમસ્યાઓ વિના જ જીવન જીવી રહ્યાં છે. અહીંના લોકો ભાગ્ય જ બીમાર પડે છે, તે પણ તેમની ખાસિયત છે.
💁♀️ ઊંઝાના વિસ્તાર, ત્યાંની વસ્તી વગેરે પણ મુખ્ય વાતતો એ છે કે, ત્યાંની સ્ત્રીઓની સુંદરતાનું રહસ્ય શું છે? તેઓ એટલી ઉંમરે પણ એકદમ સુંદર, સ્વસ્થ્ય અને યુવાન કેવી રીતે રહી શકે છે. તો તેનું મુખ્ય કારણ છે તેઓની જીવનશૈલી અને મુખ્ય તો તેઓનો ખોરાક તો આવો તેના વિશે જાણીએ.
💁♀️ આ લોકો પોતાના ખોરાકમાં એ જ ચીજોનો સમાવેશ કરે છે. જે ચીજો તેઓએ પોતે જ પકવી હોય છે. તેઓ દેખાવે ગોરા, હસમુખા અને મળતાવડા સ્વભાવના હોય છે. આ લોકો પોતાના પ્રાંત સિવાયના લોકોથી એકદમ અલગ તરી આવે છે. અહીંની બીજી નવાઇની વાત તો એ છે કે, તેઓ શૂન્યથી પણ નીચા તાપમાનની વચ્ચે બરફ જેવા ઠંડા પાણીથી સ્નાન કરે છે.
💁♀️ અહીંના લોકો ખૂબ જ ચાલે છે, અને ભોજનની માત્રા ઘણી ઓછી હોય છે. અહીંની શુદ્ધ હવા અને શુદ્ધ ભોજન તેમના સ્વસ્થ્ય રહેવા પાછળનું મુખ્ય કારણ છે.
જો આ સુંદર સ્ત્રીઓ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.