લસણને આપણે રગ્યુલર વપરાતા હોઈએ છીએ અને રોજે રસોઈમાં તેનો ઉયપયોગ કરતાં હોઈએ છીએ પણ તેની અંદર કેટલા આયુર્વેદિક ગુનો રહેલા છે તે આપણે નહીં જાણતા હોઈએ તો ચાલો આજે જાણીએ કે લસણની અંદર કેટલા ઔષધિ ગુણો રહેલા છે અને તેનાથી શરીમાં કેટલા ફાયદા થાય છે. આજે વાત કરીશું કે લસણનો ઉયપયોગ કેવી રીતે કરવો જેનાથી શરીરમાં અનોખા અને વિશેષ ફાયદા થાય છે. લસણનો આ ઉપયોગ કરવાથી તમને થોડાજ દિવસોમાં તેના ફાયદાઓ દેખાવા લાગશે.
- લસણના ફાયદાઓ
લસણની 4 થી 5 કળીઓ પેલા લેવી તેને સરીરીતે ધોઈ અને પછી તેને સારા તેલમાં થોડી તળવાની રહેશે અને આ કાર્ય રાત્રે સૂતા પહેલા કરવું અને તે તળેલી કળીઓ સૂતા પહેલા ખૂબ ચાવીને ખાઈ જવાની રહેશે આમ કરવાથી શરીરમાં ઘણા લાભ થશે પહેલા તો શરીરમાં રહેલું જહેરી તત્વ મૂત્રમાર્ગ અથવા મળમાર્ગથી બહાર આવી જશે. આ જેરી તત્વ દૂર કરવા માટે લસણ એક સારો ઉપાય છે તેવું આયુર્વેદમાં કહેવામા આવ્યું છે.
આ ઉપાય કરવાથી શરીરમાથી આળસ દૂર કરે છે અને શરીરમાં નવી ઉર્જા ઉત્પન્ન કરે છે જેનાથી બીજા દિવસે કામ કાજના સમયે શરીરની નવી ઉર્જા તમને સ્ફૂર્તિલું કામ કરવામાં મદદ કરશે. આ કાર્ય નિયમિત કરવું જોઈએ તેનાથી રોજે શરીમાં નવી ઉર્જા ઉત્પન્ન થતી રહે.
લસણની કળીના સેવનથી શરીરમાં રહેલી વધારાની ચરબી પણ દૂર થાય છે. રોજે શરીરની કસરતની સાથે સાથે આ ઉપાય પણ કરવો જોઈએ તેનાથી શરીમાં રહેલી ચરબી ઓગળે છે અને શરીરને ફિટ અને તંદુરસ્ત રાખે છે લસણનો ઉપયોગ રોજે રાત્રે સૂતા સમયે કરવો જરૂરી છે એટ્લે રાત્રે સૂતા સમયે લસણ તેનું કાર્ય જલ્દીથી કરે છે.
વૈજ્ઞાનિકો દ્વારા જાણવામાં આવ્યું છે કે, લસણના ઉપયોગથી કેન્સર જેવી બીમારીમાં પણ કામ કરે છે. રોજે લસણના સેવનથી શરીરમાં ઉત્પન્ન થતાં કેન્સરના કીટાણુનો નાશ કરે છે અને કેન્સર જેવા રોગથી પણ બચાવે છે રોજે લસણનું સેવન ફાયદાકારક માનવમાં આવ્યું છે જેનાથી કેન્સર જેવા રોગથી પણ બચી શકાય છે
લસણ હ્રદય સબંધિત બીમારીઓનો પણ જડથી ઈલાજ કરે છે. હ્રદયની બીમારી માણસ માટે એક જોખમી બીમારી છે અને તેનો ઈલાજ કરવો અત્યંત જરૂરી છે અને આ બીમારી મોટા ભાગે જાજી ઉમરના વ્યક્તિઓમાં હોય છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે લગભગ 100 માથી 98 જેટલા મોટી ઉમરના વ્યક્તિઓને હ્રદયની બીમારી હોય છે અને તે બીમારી તેવું નથી મોટી ઉમરના વ્યક્તિઓને હોય નાની ઉમરના વ્યક્તિઓમાં પણ જોવા મળે છે તેનું કારણ ટ્રેસ અને વધુ વજન હોય છે તેને કંટ્રોલમાં રાખવા રોજે લાસનું સેવન કરવું ખુબજ જરૂરી ગણવામાં આવ્યું છે.
હ્રદયની બીમારીને રોકવા માટે લસણનું સેવન ખાસ જરૂરી ગણવામાં આવ્યું છે રોજે શેકેલા લસણને ખાવાથી હ્રદયની બીમારી દૂર રહે છે અને હ્રદય સરખું કામ કરતું રહે છે અને બ્લોક થતી નળીઓ પણ સાફ રહે છે જેનાથી નળીઓના બ્લોકેજનો ખતરો પણ ઓછો રહે છે. લસણને શેકીને ખાવાથી શરીરમાં વધતું કોલોસ્ટ્રોલ ઓછું કરે છે જેનાથી હાર્ટ પ્રોબલમ આવતો નથી અને હ્રદય બિલકુલ સાફ કામ કરે છે.
અત્યારે માણસો બહારનું ફાસ્ટફૂડ ખાઈને શરીરનું ધ્યાન રાખવાનું ભૂલી ગયા છે. અને તેના કારણે પૂરતી ભૂખ સમયે લાગતી નથી અને તેના કારણે ઘણા લોકો બીમાર રહે છે અને તેની અસર વધારે જોવા મળે છે ડોક્ટરો પણ વધારે અને હેલ્દિ ભોજન ખાવાનું કહે છે તેની માટે લસણનો ઉપયોગ ખુબજ હિતકારી છે લસણ આપની પાચન શક્તિને અને ભૂખ લાગે તે માટે ખૂબજ ઉપયોગી માનવમાં આવે છે લાસણા સેવનથી ભૂખ ખૂલે છે તેના કારણે સમયે ભૂખ લાગે છે અને શરીરને પૂરતું ભોજન મળે છે.
આ સિવાએ ઘણી બીજી બીમારીઓ પણ લસણ કંટ્રોલમાં રાખે છે જેમકે, પેટમાં થતો ગેસ જેનાથી માણસને વધારે તકલીફ હોય છે અને ગેસ થાય ત્યારે આપણે તેની ટેબલેટ અથવા કોઈ સોડા પિતા હોઈએ છીએ પણ આ ગેસને કંટ્રોલમાં રાખવા માટે લસણના નિયમિત સેવનથી પેટમાં ભેગું થતું કેમિકલને અટકાવી શકે છે જેનાથી ગેસની સમસ્યા ઓછી થાય છે. અને એસિડિટીમાં પણ રાહત મળે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.