💁આપણા સમાજમાં દીકરીને તુલસીનો ક્યારો કહેવામાં આવે છે તે લક્ષ્મી સ્વરૂપ મનાય છે તે તમામ હકીકત એકદમ સાચી જ છે પરંતુ આજના આ મોંઘવારીના સમયમાં દરેક માતા-પિતાને પોતાની લડકીના લગ્નની ચિંતા રહેતી હોય છે.
💁પરંતુ એવા તમામ પિતાઓને હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી કેમ કે LIC લઈને આવ્યું છે એક એવી પોલિસી કે જેમાં તેને 25 વર્ષની થતાં જ મળે છે 27 લાખ રૂપિયા. જેમાંથી એક પિતા પોતાની દીકરીના તમામ સપનાઓ સાકાર કરી શકે છે.
💁દોસ્તો, આજે આપણે જે પોલિસીની વાત કરવાના છીએ તે પોલિસીનું નામ છે, ‘કન્યાદાન પોલિસી’ આ પોલિસીનો સમય 25 વર્ષનો છે અને તે સમય પૂર્ણ થતાં વીમા કંપની તમને તમે જે રકમ જમા કરી છે તેની સાથે વ્યાજ પણ રિટન્સ કરે છે જે દરેક પિતાને દીકરીના લગ્નની ચિંતામાંથી મુક્ત કરે છે. તો ચાલો જાણીએ કે આ પોલિસીનું પૂરું ટ્રકચર શું છે. તેના કેવા-કેવા નિયમો છે.
💁જીવન વીમા નિગમની આ કન્યાદાન પોલિસી 2021 થી અમલી બની છે. આ યોજનામાં પૂરા 27 લાખ રૂપિયાનો લાભ મળે છે. આ જે વીમા કંપની છે તે આપણા દેશની સૌથી મોટી વીમા કંપની છે અને તેના દ્વારા અમલી થયેલ આ કન્યાદાન પોલિસી પણ ખૂબ જ લોક પ્રિય બનેલ છે. આ યોજના હેઠળ માતા-પિતાને તેમની પુત્રીના શિક્ષણ અને લગ્ન જીવન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ યોજનામા પિતાએ માત્ર 121 દરરોજ જમા કરાવવાના રહે છે.
💁આ પોલિસી મુજબ જોઈએ તો એક પિતાએ પોતાની દીકરી માટે રોજના 121 રૂપિયા જમા કરાવવાના રહે છે, એટલે આપણે જોઈએ તો દર મહિને તેઓને 3600 રૂપિયા પ્રીમિયમ ભરવું પડે છે. આમ દરરોજના 121 રૂપિયા ભરતા 25 વર્ષ બાદ આ પોલિસીના નિયમ અનુસાર ધારકને પૂરા 27 લાખ રૂપિયા મળવા પાત્ર છે જે ખૂબ જ મોટી રકમ છે અને તે તેને પોતાની લડકી દીકરીના લગ્નની ચિંતા માંથી મુક્તિ અપાવી શકે છે.
💁આ પોલિસીની એક ખાસ વાત એ છે કે આ યોજના છે તો 25 વર્ષ માટેની પરંતુ તમારે આ પોલિસીમાં માત્ર 22 વર્ષનું જ પ્રીમીયમ ચૂકવવાનું રહે છે. અને જો વિમાધારક પોલિસી પૂર્ણ થયા પહેલા જ વચ્ચે જ જો મૃત્યુ પામે તો તેના પરિવારના સદસ્યોએ કોઈ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. તેમજ પોલિસીના જે બાકીના વર્ષો દરમ્યાન પુત્રીને દર વર્ષે 1 લાખ રૂપિયા મળશે અને આ સાથે 25 વર્ષ પૂરા થયા બાદ, વિમાધારકના જે વારસદાર છે તેને 27 લાખ રૂપિયા અલગથી મળવા પાત્ર છે.
💁કન્યાદાન પોલિસી યોજનાનું મહત્વ :1-આ પોલિસી 25 વર્ષ સુધી લઈ શકાય છે. 2-આ પોલિસીમાં પ્રીમિયમ માત્ર 22 વર્ષ જ ભરવાનું રહે છે.. 3-આ યોજના અનુસાર તમારે માત્ર 121 દરરોજ જમા કરાવવાના રહે છે, એટલે કે મહિનાની કુલ રકમ 3600 રૂપિયા જમા કરાવવાના રહે છે.
💁4- જો વીમાધારક (પોલિસી લેનાર પિતા કે માતા) મૃત્યુ પામે, તો પરિવારે કોઈ રકમ ચૂકવવાની રહેતી નથી. 5- આ પોલિસી અનુસાર બાકીના વર્ષ દરમ્યાન પુત્રીને દર વર્ષે 1 લાખ રૂપિયા મળવા પત્ર બને છે. 6- આ પોલિસીનો સમયગાળો પૂર્ણ થતાં તેના વારસદારને 27 લાખ રૂપિયા મળે છે. 7-આ પ્રીમિયમ નાના કે મોટા પ્રીમિયમ માટે પણ લઈ શકાય છે.
💁કન્યાદાન પોલિસી યોજના કઈ ઉંમરના લોકો લઈ શકે : દોસ્તો, જો તમે પણ તમારી લાડકી દીકરીના ભવિષ્ય માટે આ કન્યાદાન પોલિસી લેવા માંગતા હોય તો તેના માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જરૂરી બને છે. અને તમારી દીકરીની ઉંમર ઓછામાં ઓછી 1 વર્ષની હોવી ખૂબ જ જરૂરી છે.
💁 આ પોલિસીમાં કુલ સમયગાળો 25 વર્ષનો હોવા છતાં તમારે માત્ર 22 વર્ષ જ પ્રીમિયમ ભરવાનું રહે છે. તો આ પોલિસી તમારા માટે ફાયદા કારક જ છે તો બીજું કઈ વિચારવાનો સમય જ નથી અને તુરંત તેનો લાભ ઉઠાવો.
જો LIC પ્લાન વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.