👉કુદરતી રીતે ઉગતી આ એવી વસ્તુ છે જેનો ઉપયોગ તમે વીકમાં એક કે બે વખત જમવામાં કરશો તો ઘણી બીમારીઓથી દૂર રહી શકશો. કોઈપણ બીમારી હશે તે સરળતાથી મટી જશે. તે પણ કોઈપણ જાતના દવાના ખર્ચ વગર. તેનું નામ છે મશરૂમ. એટલે કે બિલાડીની ટોપ.
👉જો બિલાડીની ટોપનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે તો પ્રોસ્ટેટનું કેન્સર કે બીજી જીવલેણ બીમારીનું જોખમ 17 ટકા ઘટાડી શકાય છે. ઘણા લોકો તેને નોન વેજ સમજીને ખાતા હોતા નથી. પણ આ એક પ્રકારની ફુગ છે.
👉જેનો ખોરાકમાં તમારે સહેલાઈથી ઉપયોગ કરવો જોઈએ. તેનાથી શરીરને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. તેમાં વિટામિન-Dનું પ્રમાણ તો સારું હોય છે. સાથે લૉ કેલરી પણ હોય છે.
👉સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે આ એડિબલ ફંગસ ખાવામાં આવે તો શરીરને અનેક રીતે લાભદાયી નીવડે છે. શરીરને તો લાભ મળે છે સાથે એ પણ માહિતી સામે આવી છે કે તે અઠવાડિયામાં 2-3 વખત ભોજનમાં સામેલ કરવામાં આવે તો પ્રોસ્ટેટના કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. તે કેન્સર સામે લડવાની શક્તિ આપે છે.
👉-તે સિવાય ‘ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સર’નામની જર્નલમાં તથા ‘મશરૂમ કન્સમ્પશન એન્ડ ઇન્સિડન્ટ રિસ્ક ઓફ પ્રોસ્ટેટ કેન્સર ઇન જાપાન’નામના એક રિસર્ચમાં પ્રકાશિત કરવામાં આવ્યું. તોહોકુ યુનિવર્સિટીમાં આ રિસર્ચ કરવામાં આવેલું છે, જેમાં 40થી 79 વર્ષની ઉંમરના 36,499 લોકો તેમાં હાજર હતા.
👉-આ બીમારી આપણે જાણીએ છીએ એમ 40 વર્ષથી ઉપરના લોકોમાં વધુ જોવા મળે છે. તેથી એવા જ લોકોને આ રિસર્ચમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ લોકો પર 13.2 વર્ષ સુધી રિસર્ચ કરવામાં આવ્યું. તેમાંથી 3.3 જેટલા લોકો પ્રોસ્ટેટના કેન્સરથી પીડતા હતા.
👉-અને તેમનું નિદાન દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે જાણવા મળ્યું કે અઠવાડિયામાં 1થી 2 વખત મશરૂમનું સેવન કરવાથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટી શકે છે. તેમાં 8 % જેટલો ઘટાડો કરી શકાય છે. પરંતુ વીકમાં 3થી વધારે વખત તેને ખોરાકમાં લેવામાં આવે તો 17 ટકા સુધી પ્રોસ્ટેટ કેન્સર ઘટાડી શકાય છે.
👉-મશરૂમમાં બાયોલોજી પ્રોપર્ટીસ રહેલી હોય છે. જેનાથી પ્રોસ્ટેટના કેન્સરનું જોખમ સરળતાથી ઘટી શકે છે. માટે આ કેન્સરનો ઇલાજ મશરૂમ દ્વારા કરો તો વધારે ફાયદાકારક સાબિત થાય છે.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.