🍵 તમે બધા એલચી વિશે તો જાણતા જ હશો. જેનો ઉપયોગ અલગ-અલગ ખાવા પીવાની વસ્તુમાં કરતા હોય કે, ઘણા લોકોને ચાના મસાલામાં એલચી વધારે પસંદ હોય છે. એલચીની સુગંધને કારણને આપણે તેને વધુ પસંદ કરતા હોય છીએ.
🍵 એલચીનો ઉપયોગ મોઢાની દુર્ગંધને દૂર કરે છે અને ઘણા પાન-મસાલામાં પણ એલચીનો ઉપયોગ થાય છે. અને આ એલચીનો ઉપયોગ મુખવાસ બનાવવામાં પણ વધુ થાય છે.એલચીનો ઉપયોગ તો આપણે રોજ કરતાં જ હોઈએ છીએ. પરંતુ આજે અમેં તમને એલચીનો અનોખો ઉપાય જાણવશું. જેનાથી તમને અનોખા ફાયદા થશે. જેમાં એલચીને મોઢામાં આખી રાત રાખવાના ફાયદા આ આર્ટીકલમાં જણાવીશું.
💁♀️ એલચીના ફાયદા :-
🤧 ઘણા લોકોને વધુ સમય સુધી શરદી અને ઉધરસ જેવી બીમારીઓ રહેતી હોય છે. એવામાં જો મધ અને એલચીને ક્રશ કરીને પાણીમાં મિક્સ કરીને પીવાથી કફ, શરદી અને ઉધરસ જેવી સમસ્યા ઝડપથી દૂર થાય છે. જે લોકોને પેટની અને કમરની વધારે ચરબીની સમસ્યા રહેતી હોય એવા લોકો માટે એલચી અકસીર ઈલાજ છે. આ ઉપાય માટે રોજ રાત્રે સૂતા સમયે 2 દાણા એલચીના એક ગ્લાસ ગરમ પાણી સાથે લેવાથી કમર અને પેટની ચરબી ઝડપથી ઉતરી જાય છે.
😷 જે લોકોને શ્વાસની તકલીફ હોય તેવા લોકો રોજ એલચીનો ઉપયોગ કરે તો ઘણુ ફાયદાકારક સાબિત થાય છે. જે લોકોને ગાળાનો દુખાવો રહે છે. એવા લોકો રોજ આખી રાત એલચી મોઢામાં રાખે તો ગાળાની સમસ્યાથી રાહત મળે છે. ઉપરાંત દિવસ દરમિયાન એલચી મોઢામાં રાખવાથી મોઢામાંથી દુર્ગંધ આવતી નથી.
🤮 ઘણા લોકોને મુસાફરી કરતાં સમયે ઊલટી-ઊબકા જેવી સમસ્યા થતી હોય છે. તેને નિવારવા માટે એલચી અકસીર ઈલાજ છે. મુસાફરી સમયે એલચી મોઢામાં રાખવાથી ઊબકા-ઊલટી થતી નથી અને મુસાફરી સમયે થતી ગભરામણને પણ રોકે છે.
💆♀️ આજના સમયમાં કેમિકલવાળા શેમ્પૂ અને સાબુ ઉપરાંત ખોરાકમાં પણ કેમિકલ ઉમેરવામાં આવે છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. આ વાળ ખરવાની સમસ્યા અટકાવવા રોજ રાત્રે મોઢામાં એલચી રાખી સુવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે. એલચીને રોજ સવારે ભૂખ્યા પેટે ગરમ પાણી સાથે પીવાથી વાળ ખરતા ઓછા થશે અને વાળ કાળા પણ થવા લાગે છે.
🙇♀️ જે લોકોને પાચનશક્તિ નબળી હોય અને પેટની સમસ્યા થતી હોય. જેમાં એસિડિટી, કબજિયાત, ગેસ જેવી તકલીફ હોય છે. તેને રોજ જમવામાં અને સવારે એલચીનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે રોજ નિયમિત એલચીનું સેવન કરવામાં આવે તો પાચનશક્તિ વધી જાય છે અને પેટની સમસ્યા દૂર થાય છે.
જો એલચી વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.