જો તમે પણ એલ્યુમિનિયમના વાસણમાં ભોજન બનાવતા હોય તો તમારે આ લેખ જરૂરથી વાંચવો જોઈએ. કારણ કે રસોઈમાં બનાવવામાં આવતા એલ્યુમિનિયમના વાસણો આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. અને તેનાથી બાળકના માનસિક વિકાસ ઉપર પણ ખૂબ જ ખરાબ અસર થતી જોવા મળે છે. એમ આ વાસણમાં ખોરાક બનાવવાથી બાળકનો આઈક્યુ લેવલ પણ ઓછો થઈ જાય છે, અને તેમાં ઉપસ્થિત કેડમિયમ બાળક માટે ન્યુરોટોક્સિસ છે. અને તેના જ કારણે બાળકોને કિડનીને પણ નુકસાન થાય છે. આમ આ વાસણમાં ભોજન બનાવવાથી સ્વાસ્થ્ય અને ખૂબ જ નુકસાન થતું જોવા મળે છે.
- એલ્યુમિનિયમના વાસણમાં બનતું ભોજન જમવાથી શરીરને થતા નુકસાન.
(1) એલ્યુમિનિયમના વાસણમાં બનાવેલ ભોજન ના કારણે થઈ શકે છે, અને તેના વાસણોમાં નર્વસ સિસ્ટમ એટલે કે આપણી તંત્રિકા તંત્ર ઉપર પણ ખૂબ જ ખરાબ અસર જોવા મળે છે. અને તેનાથી અલ્ઝાઈમર થાય છે અને તમે જો આ પ્રકારની બીમારીથી બચવા માંગતા હોવ તો એલ્યુમિનિયમના વાસણ નો ઉપયોગ છોડી દેવો જોઈએ.
(2) એલ્યુમિનિયમના વાસણ નો ઉપયોગ કરવાથી માનસિક બીમારી થાય છે. અને તેનાથી વ્યક્તિ પાગલ પણ થઈ જાય છે, અને તેની અસર માણસના મગજ ઉપર ખૂબ જ ખરાબ રીતે પડે છે.
(3) તેના વાસણનો ઉપયોગ કરવાથી તેમાં બનાવેલ ભોજન કરવાથી યાદશક્તિ નબળી થઈ જાય છે અને તેમાં રહેલ આયોન્સ કુકિંગ દરમિયાન ભોજનમાં ભળી જાય છે અને તે તત્વ યાદ શક્તિને ખૂબ જ અસર કરે છે.
(4) એલ્યુમિનિયમના વાસણ નો ઉપયોગ કરીને ભોજન બનાવવામાં આવે છે, અને જો તે ભોજનનું સેવન કરવામાં આવે તો આપણું મન ઉદાસ અને નિરસ થઈ જાય છે. તથા શરીરમાં થાક પણ લાગ્યા કરે છે આમ આ પ્રકારની સમસ્યા થતી હોય તો એક વખત ડોક્ટરને જરૂરથી બતાવવું જોઈએ અને એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.
(5) એલ્યુમિનિયમના વાસણ ઓસ્ટીઓ પોરોસીસને જન્મ આપે છે અને તેના લીધે આપણા હાડકાનો વિકાસ અટકી જાય છે. અને તેનું જોખમ પણ વધી જાય છે, આમ યુવાન મહિલાઓને હાડકાની સમસ્યા ઊભી થઈ જાય છે. અને તેના જ કારણે મહિલાઓના હાડકા સામાન્ય રીતે નબળા જોવા મળે છે.
(6) આ વાસણનો ઉપયોગ કરવાથી કેન્સર પણ થઈ શકે છે તે બાબત હજુ સિદ્ધ થઈ નથી પરંતુ એવું માનવામાં આવે છે કે તેના કારણે મોટા આંતરડા અમુક હદ સુધી પ્રભાવિત થાય છે, અને તેના કારણે કેન્સર પણ થઈ શકે છે અને કિડનીને પણ ખૂબ જ ખરાબ અસર થતી જોવા મળે છે. આ વધુ સમય સુધી એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરવામાં આવે તો કિડની, આંતરડા અને લોહી વગેરે ઉપર વિપરીત અસર કરવાનું કામ કરે છે.
(7) આ વાસણનો ઉપયોગ કરવાથી તેમાંથી લેડ અને કેડમિયમ બહાર નીકળે છે અને તે આ કયું લેવલને ઓછું કરવાનું કામ કરે છે. આમ બાળકનું આઈક્યુ લેવલ ઓછું થઈ જાય ત્યારે તેની અસર તેમના ભણવા પર પડે છે, અને તેમની રુચિ રમતગમતમાં ઓછી થઈ જાય છે અને તે માનસિક રીતે થાકી જતા હોય છે.
(8) આ એલ્યુમિનિયમ ભોજન સાથે મિક્સ થઈ જાય છે અને તે રિએક્શન કરે છે આમ તે વધુ પડતું પ્રક્રિયાશીલ હોવાથી તે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. એલ્યુમિનિયમ એક પ્રકારની ભારે ધાતુ હોવાના કારણે તે આપણા ઉત્સર્જન તંત્રને બચાવવા માટે તથા શરીરને બહાર તેને કાઢવા માટે ખૂબ જ અસમર્થ રહે છે, આમ ઘણા વર્ષોથી આ વાસણમાં બનેલ ખોરાકનું સેવન કરવાથી તે ધાતુ આપણા લીવર અને તંત્રિકા તંત્રને અસર કરે છે, અને તેના જ કારણે ગંભીર સમસ્યાઓ પણ ઊભી થઈ જાય છે.
(9) એલ્યુમિનિયમના વાસણમાં બનાવેલ ભોજન કરવાથી પેટમાં દુખાવાની સમસ્યા પણ ઊભી થાય છે, અને એલ્યુમિનિયમની વિશકતા ને કારણે પણ આ સમસ્યા થાય છે. એલ્યુમિનિયમના વાસણ કરતા લોખંડના વાસણમાં ભોજન બનાવવું ખૂબ જ સારું હોય છે. અને જો બની શકે તો માટીના વાસણમાં જ ભોજન બનાવવું જોઈએ પરંતુ એલ્યુમિનિયમના વાસણમાં તો ભોજન બિલકુલ બનાવવું જોઈએ નહીં.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. જો ગમી હોય તો કોમેન્ટમાં “Good Tips” જરૂર લખો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.