👉જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે ડૉક્ટર લાંબા ગાળે સારું ન થાય તો લેબોરેટરીમાં બ્લડ કે યુરિન ટેસ્ટ કરાવવાની સલાહ આપતાં હોય છે. અત્યારના આધુનિક યુગમાં એક ફોન કરો એટલે બ્લડ અને યુરિન સેમ્પલ ઘરે આવીને માણસ લઈ જતાં હોય છે.
👉પરંતુ આ બધી માથાકૂટ કરવાની કોઈ જરૂર નથી. તમને આજે એક એવો ઉપાય જણાવીશું, જેનાથી તમે કોઈપણ પ્રકારનો ટેસ્ટ ઘરે બેઠા એકદમ સહેલાઈથી કરી શકશો અને રિપોર્ટ આવવાની રાહ પણ જોવી નહીં પડે. તે છે તમારો પેશાબ. તમારા પેશાબ દ્વારા જ ચેક કરી શકશો કેટલીક બીમારીઓનું નિરાકરણ.
👉આ એક આયુર્વેદીક ઉપચાર છે. જેમાં તમારે વહેલા ઉઠી એટલે કે સૂર્યોદય પહેલાં પેશાબ કરવાનો રહેશે. જેમાં સૌથી પહેલો અને છેલ્લો પેશાબ નથી ઉપયોગમાં લેવાનો. વચ્ચેના પેશાબનો ઉપયોગ કરવાનો છે.
👉-આ પેશાબ એક નાની વાડકીમાં ભરવો. તેને થોડી વાર એમ જ રહેલા દઈશું એટલે તે ઠરી જશે. તે પછી વાડકીમાં ઘાસની સળી કે સાવરણીની સળી લો અને તેને કોઈપણ પ્રકારના તેલમાં બોળવી.
👉-હવે તેમાંથી એક ટીપું તેલ લઈ પેશાબમાં આ ટિપું નાખવું. જ્યારે પણ તેલનું ટીપું વાડકીમાં પડશે તરત પ્રસરી જશે તો સમજવું કે તમારા શરીરમાં વાયુ દોષ છે. જેમાં પેશાબનો કલર રાતા રંગનો થઈ જશે.
👉-બીજું કે તેલનું ટીપું યુરિનમાં પડે કે તરત ઝીણી ઝીણી પરપોટી થવા લાગે. જેનાથી ખ્યાલ આવશે કે પિત્ત પ્રકોપ છે. જેમાં પેશાબનો રંગ પીળા કલરનો થઈ જતો હોય છે.
👉-ત્રીજું કે અમુક સમયે તેલનું ટીપું પડે કે ઉપરના ભાગે છારી વળવા લાગે છે તે ઉપરાંત તેમાં ફીણ પણ થવા લાગતું હોય છે. તો સમજવું કે શરીરમાં કફ થઈ ગયો છે. તેમાં પેશાબનો કલર સફેદ હોય છે.
👉એક સરળ રીતથી બીમારીનું નિરાકરણ જાણી શકશો. જેમાં લેબોરેટરીમાં જઈ પૈસા ખર્ચ્યા વગર ઘરે બેઠા આરામથી તેનો ઉપાય કરી શકો. પણ જો તમને આ બાબતે કશી ખબર ના પડે તો, લેબોરેટરીમાં જઈને એક વખત રોગનું નિદાન જરૂર કરવી લેવું જોઈએ. નહીં તો, પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે.
જો આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.