😴 આજના સમયમાં લોકો રાત્રે મોડે સુધી ટીવી જોવું અથવા મોબાઇલ મથવાનું કામ કરે છે પછી સવારે મોડા ઉઠે છે અથવા ઊંઘ પૂરી નથી થતી. લોકો સવારમાં ઉઠતાંની સાથે પોતાના દૈનિક કાર્યમાં પડી જાય છે.પણ અમે તમને એવી વસ્તુ વિશે જણાવશું કે,જેનાથી તમારી સુંદરતા સૂતા-સૂતા વધી જશે.એ પણ કોઈ જાતની ક્રીમ અથવા કોસ્મેટિક પ્રોડક્ટ્સ વગર.તમને આ વાત મજાક લાગતી હશે. પરંતુ આ વાત બિલકુલ સત્ય છે.
😴 આ ટ્રિક તમારે સવારે ઉઠતાની સાથે કરવાની છે.આ એક સરળ અને બિનખર્ચાળ ટ્રિક છે.જેના માટે તમારે ઉઠતાની સાથે પથારીમાં સૂતાં-સૂતાં એક સિમ્પલ કસરત કરવાની છે.આ કસરત કરવાથી તમારો ચહેરો ગ્લો કરવા લાગશે અને તમારા ચહેરા પરના કાળા દાગ અથવા કાળા સર્કલ પણ દૂર થઈ જશે.ઉપરાંત તમારું શરીર પણ ફિટ રહેશે.
👩 આ કસરતમાં સૌથી પહેલા તમારા મોઢાનો શેપ સુધારવા સૌ પ્રથમ મોઢામાં હવા ભરી અને 5-10 સેકન્ડ આવી સ્થિતિમાં રહેવું,ત્યાર બાદ મોઢું ખોલી નાખવું.આ કસરત 5 વાર કરવી. તેનાથી તમારા મોઢાનો શેપ સુધરશે અને થોડા જ સમયમાં ચહેરો ચમક્વા લાગશે.
👉 ઘણા લોકોને આંખોની નીચે ડાર્ક સર્કલ હોય છે. તેને પણ તમે પથારીમાં સૂતા-સૂતા દૂર કરી શકો.જેના માટે જ્યારે પણ સવારે તમારી ઊંઘ ઊડે ત્યારે આંખો ખોલતા પહેલા તમારે બંને હાથને એક બીજા સાથે ઘસવા અને થોડી વાર બાદ તેને આંખો પર રાખવા ત્યાર બાદ ચહેરા પર રાખવા. આ પ્રયોગ કરવાથી તમારી આંખોની રોશની વધશે અને ડાર્ક સર્કલ દૂર થઈ જશે.
👉 ત્યાર બાદની કસરતમાં જ્યારે પણ તમે પથારીમાં હોય ત્યારે ઉઠીને જેમ તમે પાણી પીતા હોય એવી રીતે મોઢું ઊચું કરીને કસરત કરવી.આ કસરતને 5-7 મિનિટ સુધી કરવી. તેનાથી તમારા ચહેરા અને ગળાના મસલ્સ મજબૂત થશે અને વધારાની ચરબી દૂર થઈ ચહેરો એકદમ સુંદર થઈ જશે.
👉 હવે પછીની કસરતમાં તમારે પથારીમાં સૂતા-સૂતા તમારા ગાલને અંદર તરફ લઈ જવા અને તેને 10 મિનિટ સુધી રાખવા આવી કસરત તમારે રોજ 2 વાર કરવી જેનાથી તમારા ગાલ મુલાયમ થશે અને તેના મસલ્સ પણ સારા થઈ જશે.ઉપરાંત જે લોકોને મોઢામાં ગાલને કારણે સુંદરતા ઓછી થઈ ગઈ હોય તેમના માટે પણ આ ટ્રિક ઉપયોગી છે. તેનાથી તમારા ગાલ બહારની બાજુએ ઉપસી આવે છે અને લુક એકદમ સુંદર થઈ જાય છે.
👉 ત્યાર બાદની કસરતમાં મિત્રો, તમારે પથારીમાં સૂતા-સૂતા તમારા હોઠને અંદર તરફ લઈ જવા અને 1 મિનિટ રાખ્યા બાદ બહાર કાઢી લેવા.આ કસરત રોજ સવારે 10 વાર કરવી તેનાથી તમારા હોઠ સુંદર થશે.જો હોઠ સુંદર હોય તો અલગ જ નૂર આવી ચડે છે. જેથી આ કસરત દ્વારા તમારા હોઠ સુંદર થશે.
જો આ સાધારણ અને અસરકારક કસરત વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.