👉-પ્રેમ આંધળો હોય છે. તે વર્ષોથી લોકો કહેતા આવ્યા છે, અને આપણે ઘણી જગ્યા પર આ વાત સાબિત થતી પણ જોઈ છે. તેમાં પણ ખાસ કરીને બોલિવૂડની કેટલીક હીરોઈનો પર આ વાત સાચી ઠરતી હોય તેવું લાગી રહ્યું છે.
👉-પ્રેમ એ એવો છે કે તે ક્યારેય જાત, ધર્મ, અધર્મ, ગરીબ, ધનવાન કંઈ જોતો હોતો નથી. કોઈપણ વ્યક્તિને ગમે તે વ્યક્તિ સાથે પ્રેમ થઈ જતો હોય છે. અત્યારના સમયમાં ઘણા લોકો એવા પણ જોવા મળે છે કે લગ્નેત્તર સંબંધ હોય એટલે કે લગ્ન પછી પણ બીજા પુરુષ કે સ્ત્રી સાથે પ્રેમ થાય. તે સમયે લોકો માત્ર પ્રેમને જ જોતા હોય છે. બીજું કંઈ દેખાતું હોતું નથી.
👉-એવું જ બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ સાથે બન્યું છે. તેમણે જન્મ તો લીધો છે મુસ્લિમ પરિવારમાં. પરંતુ પ્રેમ થયો હિન્દુ છોકરા સાથે. તો કોઈપણ જાતની શરમ કે ખચકાટ વગર તેમણે એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. તેમનો ઘર સંસાર સુખેથી પસાર થઈ રહ્યો છે.
👉દીયા મિર્ઝા- બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીયા મિર્ઝાએ સાહિલ સંઘાનું મનમોહી લીધું હતું. આ ખૂબસૂરત અદાકારાએ હિંદુ સમાજમાં લગ્ન કર્યા છે. સાહિલ અન દીયા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને થોડા સમય પહેલા જ બંનના લગ્ન થયા છે. હાલમાં તેઓ એક બાળકના માતા-પિતા પણ છે. દીયાને જોતાં આપણને એક સમયે હિંદુ લાગે, પરંતુ તે મુસ્લિમ અભિનેત્રી છે.
👉ફરહાન ખાન- જાણીતી ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ફરાહ ખાને ફેમસ એડિટર શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા છે. ફરહાન મુસ્લિમ યુવતી છે. શિરીષ એક હિન્દુ વ્યક્તિ છે. પરંતુ બંનેએ લગ્ન કર્યા છે. એટલું જ નહીં 2008માં ફરાહે એક સાથે ત્રણ બાળકને જન્મ આપ્યો છે. જેમાં બે છોકરી અને એક છોકરો છે.
👉સોહા અલી ખાન- કરીના કપૂરની નણંદ સોહા અલી ખાને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. નવાબ પરિવારમાં ઉછેરેલી સોહા અલી ખાને હિન્દુ અભિનેતા કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા છે. હાલમાં તે એક બાળકીના માતા-પિતા પણ છે. તેમનું લગ્ન જીવન સારી રીતે પસાર થઈ રહ્યું છે.
👉નરગિસ- નરગિસનું નામ આવતાં જ આપણને રાજ કપૂરની યાદ આવી જાય છે. પરંતુ નરગિસના લગ્ન એક હિન્દુ અભિનેતા સુનીલ દત્ત સાથે કર્યા હતા. નરગિસએ એક જમાનાની ફેમસ અભિનેત્રી હતી, તે મુસ્લિમ પરિવારમાં જન્મી હતી. છતાં હિન્દુ પરિવારમાં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત સેટ પર થઈ હતી અને તે મુલાકાત પ્રેમમાં પરિણમી. અંતે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેમનો પુત્ર સંજય દત્ત પણ જાણીતો અભિનેતા છે.
👉માન્યતા દત્ત- પિતા સુનીલ દત્તની જેમ સંજય દત્તે પણ મુસ્લિમ પરિવારની છોકરી સાથે લગ્ન કર્યા છે. એક વાત છે કે આ લગ્ન સંજય દત્તના ત્રીજા લગ્ન છે. જી હા….માન્યતા સંજય દત્તની ત્રીજી પત્ની છે. માન્યતાનું રિયલમાં નામ દિલનવાઝ શૈખ છે. માન્યતા મુસ્લિમ પરિવારની થઈ હિન્દુ ધર્મના કલાકાર સંજય દત્ત સાથે લગ્ન કર્યા છે. તેમને બે જુડવા બાળકો છે. જેમાં એક છોકરો અને એક છોકરી છે.
જો આવી જાણવા જેવી માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.