👉કોઈ પણ છોકરી કે મહિલા હોય તેને સરળતાથી સમજી શકાતી હોતી નથી. આ વાત તો ભગવાન ખુદ પણ સ્વીકાર કરતા હતા. પ્રાચીન સમયથી કહેતા આવ્યા છે કે કોઈ સ્ત્રીનો સ્વભાવ કેવો છે, તે કેવા પ્રકારની એ સરળતાથી સમજી શકતું નથી.
👉તે જ રીતે આપણા ત્યાં વાસ્તુશાસ્ત્ર ઉપરાંત એક બીજું શાસ્ત્ર છે. તે છે સામુદ્રિકશાસ્ત્ર. અને ઘણા લોકો આ શાસ્ત્રમાં માને પણ છે. તો આ શાસ્ત્રના અધ્યયન દ્વારા જાણવા મળે છે કે કોઈપણ સ્ત્રી કેવા સ્વભાવની હશે. પરંતુ સામુદ્રિક શાસ્ત્ર માત્ર સ્ત્રીના બે જ અંગો પરથી જણાવે છે કે કોઈપણ સ્ત્રીનો સ્વભાવ, તેનું વ્યક્તિત્વ કેવું હશે.
👉જો કોઈ વ્યક્તિ લગ્ન પહેલા તેની ગર્લફ્રેન્ડ હોય અથવા કોઈ છોકરીને પસંદ કરવા જાય ત્યારે આ બે અંગો પણ નજર કરશે તો આસાનીથી તેની માહિતી મેળવી શકશે.
👄એક છે કોઈપણ મહિલાના હોઠ- કોઈપણ છોકરીના હોઠ પુરુષને વધારે આકર્ષતા હોય છે. જે મહિલાના હોઠ ગુલાબી કે આછા ગુલાબી રંગના હોય તો તે લોકોને વધારે આકર્ષિત કરે છે અને થતાં પણ હોય છે. તે સિવાય લોકોને મળવું વધારે પસંદ હોય છે. તેનો સ્વભાવ ખૂબ જ મિલનસાર હોય છે.
👄-જે મહિલાના હોઠ લાલ, પાતળા, લીસા અને શેપમાં હોય તે કામ સુખ સ્વભાવ વાળી હોય છે. તેના પતિને સારી રીતે મેળવી શકે છે. તે ઉપરાંત આ હોઠ તેના લગ્નજીવનને ખુશીઓથી ભરી દે છે.
👄-ઘણી મહિલાના હોઠ કાળા અને મોટા હોય છે તેના પતિ સાથે સંબંધો સારા હોતા નથી. તેના કારણે ઘણી વખત ખોઈ બેસવાનો ભય પણ રહે છે. એક દમ લાલ હોઠ વાળી મહિલા કે છોકરીનો સ્વભાવ ગુસ્સા વાળો હોય છે. પણ તેને કોઈ પણ કામ તે મનથી કરે છે.
👱♀️મહિલાના ગાલ પરથી સ્વભાવ જાણો- કેટલીક છોકરીઓ હસે ત્યારે તેના ગાલ પર ડીમ્પલ પડતાં હોય છે. અને આપણે ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે કે બહુ ભાગ્યશાળી છે, કેમ કે તેના ગાલ પર ડીમ્પલ પડે છે. અને તે ખરેખર શાસ્ત્રો મુજબ ભાગ્યશાળી હોય છે. તે સ્વભાવે ખૂબ જ દયાળુ, ખુશ મિજાજી અને વફાદાર હોય છે.
👱♀️-તેને એક ગાલ પર ડીમ્પલ પડે કે બે ગાલ પર તેમાં કોઈ ફેર પડતો નથી. આ પ્રકારની છોકરીઓ હંમેશાં આવા સ્વભાવવાળી જ હોય છે. તે ઉપરાંત આપણા પ્રાચીન ગ્રંથોમાં જણાવ્યું છે કે ડીમ્પલ પડતાં હોય તેવી મહિલાનું લગ્નજીવન ઘણું સુખી હોય છે.
👱♀️-પતિ અને પત્નીના સંબંધો સારા હોય છે. પરંતુ આ પ્રકારની છોકરીને સાસુનું સુખ મળતું હોતું નથી. આ રીતે સામુદ્રિક શાસ્ત્રની માહિતી મેળવીને તમે કોઈપણ મહિલાનો સ્વભાવ જાણી શકો છો.
જો સ્ત્રી વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.