👩🦰બોલિવૂડ દરેક અભિનેત્રી ખૂબસૂરત હોય છે. અને તેમાંથી કેટલીક અભિનેત્રીઓ સુપરસ્ટાર રહી ચૂકી છે. પરંતુ ઉંમર થતા તેમને લગ્ન એવા વ્યક્તિ સાથે કર્યા છે. તે સુપર સ્ટાર કે બોલિવૂડના હીરો તો નથી રહ્યા પણ તેમનું દુનિયામાં મોટું નામ કમાઈ રહ્યા છે.
👩🦰તે પોતાનો બિઝનેસ કરીને અથવા બીજા કોઈ કામ કરીને એટલા પૈસા કમાય છે કે આ હીરોઈનો એ તેમને પોતાના પતિ બનાવ્યા છે. અને તે વ્યક્તિ અભિનેત્રીઓના કારણે લાઈમલાઈટમાં આવવા લાગ્યા છે. તો એવી હીરોઈનોનું લિસ્ટ જોઈએ, જેમના જોઈને એવું લાગી આવે છે કે પૈસા માટે લગ્ન કર્યા છે.
👩🦰ટીના મુનીમ અને અનિલ અંબાણી- આ લિસ્ટમાં સૌથી પહેલા નામ આવે છે. ટીના મુનિમનું. એક સમયની ટોપની હીરોઈન રહી ચૂકેલી સુંદર ટીના મુનિમે દુનિયાના ટોપના બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીના નાના પુત્ર અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા છે. જેની વાર્ષિક આવક 2.8 બિલિયન USD છે. તે પોતાનું જીવન ખુશી ખુશી પસાર કરી રહી છે.
👩🦰જૂહી ચાવલા અને જય મહેતા- બીજું નામ જૂહી ચાવલાનું સામે આવે છે. તે પણ 90ના દાયકાની ખૂબસુરત અદાકારા રહી છે. તેણે જાણીતા બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કરી લીધા છે. તેણે લગ્ન પછી પણ પોતાનું કરિયર ચાલુ રાખ્યું છે. પરંતુ જય મહેતા, મહેતા ગ્રૂપના ઓનર છે અને તેમની આવક 2.43 મિલિયન ડોલર્સ છે. એટલું જ નહીં જૂહીની અને જય મહેતાની ઉંમરમાં પણ ઘણો મોટો ફરક છે. પરંતુ પૈસા માટે તેણે જય સાથે લગ્ન કર્યા છે.
👩🦰શ્રી દેવી અને બોની કપૂર- હવે આપણે વાત કરીશું કરોડો લોકોના દિલ પર રાજ કરનારી શ્રી દેવીનું. શ્રી દેવીએ બોની કપૂર સાથે તાત્કાલિક લગ્ન કરી લીધા હતા. કારણ કે કહેવાય છે કે તે લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થઈ હતી. આ અદાકારા એ વખતના સમયની ટોપ હીરોઈનમાં નામ ધરાવતી હતી. બોનીકપૂર નિર્માતા છે. પરંતુ શ્રી દેવી અને બોનીની ઉંમરમાં ઘણો ફરક છે. તેના ઘણા વર્ષ મોટો છે. પરંતુ તેની આવક 35 મિલિયન ડોલર્સ છે.
👩🦰વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર– વિદ્યા બાલને ઘણી ફિલ્મોમાં હોટ સીન આપ્યા છે. અને સુપર હીટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે થોડા વર્ષો પહેલા છે. ધ વોલ્ટ ડીઝની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે. જેની વાર્ષિક આવક 475 મિલિયન ડોલર્સ છે.
👩🦰શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા- આ અભિનેત્રીઓની જેમ હોટ અને હેલ્થ પ્રત્યે સજાગ એ ફિગર મેન્ટેન રાખનાર હીરોઈન શિલ્પા શેટ્ટીએ પણ જાણીતા બ્રિટીશ બિઝનેશમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. તેની વાર્ષિક આવક 100 મિલિયન ડોલર્સ છે. 90ના દાયકામાં પણ સુપર હીટ ફિલ્મો આપનાર આ અભિનેત્રી અત્યારે પણ સોશિયલ મિડીયા પર એટલી જ એક્ટિવ જોવા મળે છે. તેણે પૈસાના કારણે તેનાથી મોટા રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે.
👩🦰આસીન અને રાહુલ શર્મા- ગજનીની હીરોઈન આસિનને મોટાભાગના લોકો જાણતા હશે. તેણે સાઉથની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આસિને ગજની ફિલ્મ પછી માઈક્રોમેક્સના કો ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા છે. જેની આવક INR 1400 કરોડ રૂપિયા છે.
👩🦰રાની મુખર્જી અને આદિત્ય ચોપરા– કુછ કુછ હોતાની પ્રખ્યાત હીરોઈન રાની મુખર્જીએ પણ તેનાથી મોટી ઉંમરના વ્યક્તિ આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે. તે એક નિર્માતા, નિર્દેશક તરીક કામ કરી રહ્યા છે. જેની આવક 960 મિલિયન ડોલર્સ છે. એક સમયમાં ખૂબસુરત લાગતી રાનીએ ખાન ત્રિપૂટી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને સુપર હીટ ફિલ્મો પણ આપી છે.
👩🦰સેલિના જેટલી અને પીટર હોગ- સેલિના જેટલી તે ખાસ ફિલ્મોમાં દેખાઈ નથી પણ તેણે લગ્ન પૈસાદાર વ્યક્તિ સાથે કર્યા છે. સિંગાપુર અને દુબઈના બિઝનેસમેન પીટર હોગ સાથે લગ્ન કર્યા છે. જેની આવક 2.43 મિલિયન ડોલર્સ છે. તેનું બોલિવૂડ કરિયર એટલું સારું નથી રહ્યું.
👩🦰અમૃતા અરોરા અને શકીલ લદાક– આ લિસ્ટમાં નામ આવે છે. મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાનું. જોકે તેણે ખાસ ફિલ્મો બોલિવૂડને આપી નથી પરંતુ તેણે સારા બિઝનેસમેન શકીલ લદાક સાથે લગ્ન કર્યા છે. જેની વાર્ષિક આવક 2.45 મિલિયન ડોલર્સ છે. અમૃતા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
👩🦰આયેશા અને ફરહાન આઝમી- આ અભિનેત્રીએ સલમાન ખાસ સાથે ફિલ્મમાં કામ કર્યું છે. પણ હીટ ફિલ્મોમાં પાછળ રહી છે. તેણે દુબઈ બેઝડ બિઝનેસમેન ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા છે. જેની વાર્ષિક આવક 2.8 બિલિયન USD છે. આયેશા તેનું લગ્ન જીવન ખુશીથી પસાર કરી રહી છે.
જો આવી જાણવા જેવી માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.