આજે તમને જણાવીશું એક એવા જ્યુસ વિશે જે કરશે તમારા શરીરની કોઈ પણ બીમારી જડથી દુર તો, આવો જાણીએ એલોવેરા જ્યુસ વિશે થોડી માહિતી. એલોવેરાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. એલોવેરામાં અનેક પ્રકારના પ્રોટીન તત્વો રહેલા હોય છે. માર્કેટમાં ઘણા પ્રકારના જ્યુસ જોવા મળે છે પણ જો તમે એલોવીરા જ્યુસ ઘરે બનાવો તો તેનો ફાયદો શરીરને વધારે થાય છે. એલોવેરા સ્વાદમાં કડવું હોય પણ તેના ફાયદા ઘણા હોય છે.
જો એલોવીરા જેલને સીધૂ તેના છોડ માંથી લઈ ને તેનો ઉપયોગ કરવામાં આવે તો તેની અંદરના વિટામીન,એન્ટીઓક્સીડ અને એન્જામઈન્સ તે શરીર માટે અસરદાર હોય છે. એલોવેરા જેલની અંદર પાવરફુલ વિટામીન A, C અને E જોવા મળે છે. આ જેલમાં એલોઈન નામનો એક પદાર્થ હોય છે જે સ્કીનના દાગધબ્બા દુર કરે છે. અને સ્કીનને સ્વસ્થ બનાવે છે. આ જેલમાં એન્જાઈમ,સેલીસલિક એસીડ હોય છે જે ક્લીજીંગ નું કામ કરે છે. જે સ્કીનને સાફ કરવાનું કામ કરે છે.
એલોવેરા થી પહેલો ફાયદો તો તે થાય છે કે, જે લોકોને પેટની સમસ્યા હોય એટલે કે કબજિયાત જેવી બીમારી હોય તેને ખત્મ કરી શકાય છે. જો રોજ સવારે ખાલી પેટે એલોવેરા જ્યુસનું પાણી સાથે સેવન કરવામાં આવે તો પેટ સાફ થઈ જાય છે. જો રોજે આ જ્યુસ પીવામાં આવે તો જૂનામાં જુનો કબજિયાત દુર થાય છે. અને પેટને લગતી નાની-મોટી બીજી સમસ્યા પણ દુર થાય છે.
એલોવીરા ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી તમે ફીટ રહી શકો છો. એલોવીરા આપણા શરીરની લોહીની કમીને દુર કરી અને રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. તે શરીરની અંદરની સફાઈ કરી રોગોને દુર કરે છે. એલોવીરા જ્યુસ નિયમિત પીવાથી ત્વચા ચમકદાર બને છે. સાથે-સાથે દાગ-ધબ્બા,ખીલ જેવી સમસ્યા પણ દુર થાય છે. એલોવીરથી સ્કીનની ખરાબી દુર થાય છે.
એલોવીરાનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તેનાંથી કોઈ સાઈડીફેક્ટ થતા નથી. એલોવેરા જ્યુસ લોહીની કમીને દુર કરી અને હિમોગ્લોબીન ની કમીને દુર કરે છે. સાથે શરીરમાં બલ્ડ સેલ્સની સંખ્યા પણ વધારે છે. એલોવેરા જ્યુસ લોહીની કમી વાળા લોકો માટે ઉપયોગી છે પણ તેનો ઉપયોગ ડોક્ટરની મદદ લઈને કરવો.
એલોવીરા ઘણી બીમારીઓ દુર કરે છે. જેમકે હદયરોગ જેવી ખતરનાક બીમારીમાં પણ ફાયદાકારક છે. સાંધાના દુઃખાવા ને પણ દુર કરે છે. ડાયાબીટીશ પણ કંટ્રોલમાં રાખે છે. એલોવેરાનો નિયમિત ઉપયોગ કરવાથી લાંબુ આયુષ્ય પણ મેળવી શકાય છે.
રોજે સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ એલોવીરા જ્યુસ પીવાથી વજનમાં ઘટાડો જોવા મળે છે. સાથે દાંત પણ સાફ થાય છે. એલોવીરા જ્યુસનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ કરવામાં આવે છે. એલોવીરાને પાણી સાથે મોઢામાં રાખવાથી મો માં પડેલા ચાંદા દુર થાય અને જો દાંતમાં લોહી નીકળતું હોય તો તે પણ બંધ થાય છે.
એલોવીરા વાળ માટે વરદાનરૂપ છે. તેના નિયમિત સેવનથી વાળ ખરતા બંધ થાય છે. અથવા વાળ ધોતા પહેલા વાળ પર એલોવીરા લગાવવાથી પણ ફાયદો થાય છે. એલોવેરામાં થોડી હળદર મેળવી માથા પર લગાવવાથી જે લોકોને માથાનો દુઃખાવો થાતો હોય તેને આરામ મળે છે.
જો એલોવેરા જ્યુસ કેવી રીતે બનાવવું તેનો તમને કોઈ ખ્યાલ ના હોય તો કોમેન્ટમાં “part -2” લખજો, જેથી અમે તે જ્યુસ કેવી રીતે બનાવવું તેની પૂરી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવીએ. જેથી બજારના કેમિકલ વાળા જ્યુસ કરતા તમે ઘરે બેસીને જ શુદ્ધ એલોવેરા જ્યુસ બનાવી શકો. પણ એ માટે કોમેન્ટ કરવાનું ના ભૂલતા.
જો તમારા પગના તળિયે ચીરા પડી ગયા હોય તો એલોવેરા જેલ લગાવવું તેનાથી પગ સુંદર અને સુવાળા બને છે. જે લોકોને સમયસર ભૂખ નથી લગતી તેવા લોકોએ એલોવીરા જ્યુસ જરૂર પીવું જોઈએ. આ જ્યુસ પીવાથી પેટ સાફ થશે અને ભૂખ પણ લાગવા માંડશે. એલોવીરા થી સ્કીન,શરીર અને વાળ આ બધાને અનેક પ્રકારના ફાયદા થાય છે. એલોવિરાના ઘણા ફાયદા થાય છે. શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. તો રોજે એલોવીરા જ્યુસનું સેવન કરવું જોઈએ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.