તમે વિચારતા હશો કે એવી કઈ વસ્તુ છે. જેના સેવનથી તમારી બધી બીમારી દુર થશે. તો આવો જાણીએ કુદરતે બનાવેલ આ આયુર્વેદિક ઔષધી શિલાજીત વિષે થોડી માહિતી. જેના રેગ્યુલર યુઝ કરવાથી થાય છે અનેક પ્રકારની બીમારીઓ દુર. શિલાજીત વજન વધારવો કે ઘટાડવો હોય બંનેમાં ખુબજ ઉપયોગી સાબિત થાય છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે શિલાજીત ફાયદાકારક સાબિત થાય છે. શિલાજીત વધારે ક્યા વિસ્તાર માથી મળી આવે છે તે જાણીએ પહેલા.
શિલાજીત હિમાલય માંથી મળી આવે છે. આયુર્વેદમાં શીલાજીતને રસાયણ કહેવામાં આવે છે. એટલેકે રોગ દુર કરવા વાળી વસ્તુ કેમકે શિલાજીત આપણા શરીરની 7 ધાતુઓ [ રસધાતુ, રક્તધાતુ, માસધાતુ, મેદધાતુ, અસ્થીધાતુ, મજ્જાધાતુ અને શુક્રધાતુ ] આ બધા ધાતુને શિલાજીત પોષણ આપે છે. મોર્ડન સાઈન્સ મુજબ શીલાજીતમાં 84 મીનીરઅલ્સ હોય છે. શિલાજીતમાં ફૂલવિક એસીડ રહેલું હોય છે.
મહિલાઓની સૌથી મોટી સમસ્યા છે. અનિયમિત પીરીયડ અનેક મહિલાઓ પીરીયડના દુખાવાથી અને વધારે અથવા ઓછા બ્લીડીંગ થવાથી પરેશાન હોય છે. તો આવી મહિલાઓને શિલાજીતનું સેવન જરૂર કરવું જોઈએ. શીલાજીતના સેવનથી વાંજીયાપણું પણ દુર થાય છે. શીલાજીતનો ઉપયોગ ગર્ભઅવસ્થામાં કરવો નહી આવનારા બાળક માટે ખતરો થઈ શકે છે. 13 વર્ષથી નાના બાળકો માટે પણ શિલાજીત નુકસાનકારી છે.
શિલાજીત આપણા શરીર માટે કુદરતના આશીર્વાદ સમાન છે. જેના નિયમિત સેવનથી લોહી શુદ્ધ થાય છે. ચહેરા પરની કરચલી અને દાગ ધીમે-ધીમે દુર થવા લાગે છે. ચહેરો લાંબા સમય સુધી યુવાન દેખાય છે. શિલાજીત આપણી અંદરની બીમારી અને નબળાઈ દુર કરવામાં મદદ કરે છે. શિલાજીત આપણા શરીરને ઘાવ જલ્દીથી ભરવામાં મદદ રૂપ થાય છે. શીલાજીતમાં રહેલ ફૂલવિક એસીડ આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
જે વ્યક્તિનું વજન વધતું ના હોય અથવા વજન ઘટતું ના હોય તેવા વ્યક્તિએ શીલાજીતનું સેવન જરૂર કરવું જોઈએ. મેડીકલ સાઈન્સ તેવું મને છે કે વજન વધારવા કે ઘટાડવા માટે શિલાજીત બેસ્ટ ઉપાય છે. શિલાજીત ચરબી ઘટાડે છે. તેના નિયમિત સેવનથી લોહી ચોખ્યું બને છે. આજકાલ બધાને હ્રદય રોગ વધારે થાય છે. શીલાજીતના સેવનથી આપણું લોહી પાતળું બને છે. અને હ્રદય રોગના હુમલાથી બચી શકાય છે. આપણું હ્રદય સરળતાથી તેનું કાર્ય કરી શકે છે.
કેલ્શિયમ,મેગ્નેશિયમ અને નિકલ શીલાજીતમાં વધારે માત્રામાં જોવા મળે છે. આથી જે લોકોના હાડકા નબળા હોય તેને પણ શીલાજીતનું સેવન કરવું જોઈએ. શિલાજીત હાડકાં મજબુત કરે છે. અને હાડકાને લગતી તમામ બીમારીઓ સામે લાડવામાં મદદ કરે છે.
શિલાજીત આપણા મગજને શાંત રાખવાનું કામ પણ કરે છે. જે લોકોને કામ વગરના વિચાર વધારે આવતા હોય અને તેના લીધે તેનું મગજ થાકેલ રહેતું હોય અથવા જે વ્યક્તિ તેના કામમાં સ્થિરતા મેળવી નથી શકતા અને કામના કોઈ પ્રકારના વિચાર મગજમાં નથી આવતા તેવા વ્યક્તિએ શિલાજીતનું સેવન કરવું જોઈએ તેનાથી મગજ શાંત રહે છે. અને આપણી વિચાર કરવાની શક્તિ વધે છે. વસ્તુઓ યાદ રાખવામાં પણ મદદ મળે છે.
જયારે આપણા શરીરનું પાચનતંત્ર નબળું પડે ત્યારે બીમારી વધવા લાગે છે. શિલાજીત પાચનતંત્રને મજબુત બનાવે છે. શિલાજીત આપણી એમ્યુંનિટી સિસ્ટમને મજબુત બનાવે છે. જેનાથી આપણા શરીર બીમારી સામે આરામથી લડી શકે છે. અને જલ્દી ઠીક પણ થઈ શકે છે.
શિલાજીત આપણા શરીરની નસોમાં બ્લોકેજ દુર કરે છે. તેની અંદર આયરનની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. જે પુરા શરીરમાં ઓક્સિજનની માત્રા વધારે છે. શીલાજીતમાં જોવા મળતું મેગ્નેશિયમ શુગર લેવલને કન્ટ્રોલમાં રાખે છે. જે ડાયાબીટીશના દર્દીને ફાયદા કારક છે.
ઘણા વ્યક્તિ ડીપ્રેશનના શિકાર બનેલા હોય છે. તે હમેશાં ઉદાસ રહેતા હોય આવા વ્યક્તિ માટે શિલાજીત ખુબ ફાયદાકારક છે. તેવું બતાવવામાં આવે છે કે જે લોકોનો સ્વભાવ ચીડચીડો બની ગયો હોય અને જે હંમેશા ટેન્શનમાં રહેતા હોય આવા વ્યક્તિએ શીલાજીતનું સેવન જરૂર કરવું જોઈએ શિલાજીત મગજને શાંત બનાવે છે.
ફેફસાનું કેન્સર, લીવરનું કેન્સર આવી જીવલેણ બીમારીમાં શિલાજીત ભગવાનના વરદાન રૂપ માનવામાં આવે છે. જે લોકોને સાંધાની તકલીફ હોય તેને પણ શિલાજીત નું સેવન નિયમિત રીતે કરવું જોઈએ. હવે જાણીએ તેનું સેવન કેવી પરીથીતીમાં ના કરવું જોઈએ.
- શીલાજીતનું સેવન કેવી રીતે કરવું.
શીલાજીતનું સેવન સવારે અને સાંજે એમ બંને રીતે કરી શકો છો. શિલાજીત લીક્વીડ રૂપે, પાઉડર રીતે પણ મળે છે. સવારે જો તમે દૂધ સાથે તેનું સેવન કરી શકો છો, નાસ્તાની ઠીક 30-40 મિનીટ પહેલા તેનું સેવન કરવું અને ત્યાર બાદ તરત કાઈ ના ખાવું. તેમજ રાત્રે જમ્યા બાદ 1 કલાક બાદ તમે દૂધ સાથે તેનું સેવન કરી શકો છો. શિલાજીત પાણી સાથે પણ લઇ શકો છો. પદ દૂધ સાથે લેવું એવી સલાહ છે..
- કોને શીલાજીતનું સેવન ના કરવું.
જેને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય, તેમજ ગર્ભવતી મહિલા તેમજ કોઈ અન્ય ગંભીર બીમારીની દવા લેતા હોવ તો ધ્યાન રાખવું. તેમજ 18 વર્ષથી નીચેની ઉંમરના લોકોએ ખાસ શીલાજીતના સેવનથી દુર રહેવું.. તેમના માટે પિતાએ બાળકોને શીલાજીતના સેવનથી વંચિત રાખવા.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.