👮♂️ગર્વમેન્ટની પરિક્ષા માટે મોટાભાગના યુવાનો તૈયારી કરતાં હોય છે. તેના માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે. તેની જાણ સૌ કોઈને હોય છે. અને તેમાં પણ પોલીસની એક્ઝામ માટે ઘણી તૈયારીઓ કરવી પડતી હોય છે. તમને કેટલાક સવાલો અંગે જાણકારી આપીએ જેનાથી તમે થોડી જ મિનિટોમાં આઈ.એ.એસના ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જશો.
👮♂️તો આજે તમને એવી માહિતી આપીશું જે આઈ.એ.એસ.ની પરિક્ષામાં ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવતા હોય છે. જો કોઈ તેનો જવાબ આપે તો તે આઈ.એ.એસ. માટે લાયક ગણાય છે. તો એવા કેટલાક સવાલો તમને જણાવીશું.
👮♂️અધિકારીએ પૂછેલો પ્રશ્ન- તમે ઘરના મુખ્ય વ્યક્તિ છો. અને તમારી પર નાના ભાઈ-બહેનની જવાબદારી છે, અને તમારી પાસે બંનેને ભણાવી શકાય એટલા પૈસા નથી તો તમે કોને ભણાવશો?👉કેન્ડિડેટનો જવાબ- મારી બહેનને ભણાવીશ, જો ભાઈ નઈ ભણે તો પણ તે પોતાની રીતે પગભર બની શકશે, પરંતુ બહેન નઈ ભણે તો આખી જિંદગી બીજા પર નિર્ભર રહેવું પડશે.
👮♂️બીજો સવાલ- આવો જવાબ આપવાનું કારણ?👉કેન્ડિડેટનો જવાબ- ભણતર વગર કેવી મુશ્કેલી પડે તે મેં અનુભવ્યું છે. મારી મમ્મીએ ઘણી તકલીફો વેઠી મારા મોટાભાઈને બી.એ. પાસ કરાવ્યું છે. તેથી મને ભણતરનું મહત્ત્વ ખબર છે. તે મારી પ્રેરણા બન્યા છે.
👮♂️અધિકારીનો સવાલ- આઈ.એ.એસ.નો સૌથી મોટો ગુણ કયો છે?👉જવાબ- જો ઇમાનદારી, સાથે કોઈપણ આઈ.એ.એસ પોતાની નોકરી કરે તો કોઈ વ્યક્તિ સમાજને કે દેશને ખરાબ ન કરી શકે.
👮♂️અધિકારીનો સવાલ- છોકરો કે છોકરી જન્મે તે કોના પર આધાર રાખે છે? સ્ત્રી કે પુરુષ?👉જવાબ આપ્યો- તે પુરુષ પર હંમેશાં આધાર રહેતો હોય છે. પુરુષ પાસે XY રંગસૂત્ર હોય છે જ્યારે સ્ત્રી પાસે ફ્ક્ત XX રંગસૂત્ર હોય છે. જો સ્ત્રીબીજનું ફલીકરણ X રંગસૂત્રમાં થાય તો છોકરો અને Y રંગસૂત્રમાં થાય તો છોકરીનો જન્મ થાય છે.
👮♂️અધિકારીનો સવાલ- ક્યાં છોડનું બીજ જમીનમાં થતું હોય છે?👉જવાબ- મગફળી 👮♂️અધિકારીનો સવાલ- ક્યું ભારતીય રાજ્ય ઇંડાની ટોપલી તરીકે જાણીતું છે?👉કેન્ડિડેટનો જવાબ- આંધ્રપ્રદેશ.
👮♂️અધિકારીનો સવાલ- ભારતીય પશુ સંશોધન કઈ જગ્યા પર સ્થિત છે?👉કેન્ડિડેટનો જવાબ- બારેલી 👮♂️અધિકારીનો સવાલ- ફેમિલી કોર્ટ એક્ટ ક્યા વર્ષમાં પસાર થયો હતો?👉કેન્ડિડેટનો જવાબ- 1984માં
👮♂️અધિકારીનો સવાલ- ભારતના સૌથી નીચાણવાળા દરિયાઈ રાજ્યનું નામ શું છે?👉જવાબ- ગોવા. 👮♂️અધિકારીનો સવાલ- સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે?👉કેન્ડિડેટનો જવાબ- અમૃતસર.
👮♂️અધિકારીનો સવાલ- રૈયતવાડી સિસ્ટમ ક્યારે અમલમા આવી હતી?👉કેન્ડિડેટનો જવાબ- 1820માં 👮♂️અધિકારીનો સવાલ- સ્વરાજ દળના સ્થાપક કોણ હતા?👉કેન્ડિડેટનો જવાબ- મોતીલાલ નહેરુ અથવા વી.આર.દાસ સાથે મળીને સ્વરાજ દળનું સર્જન કર્યું હતું.
👮♂️મહત્ત્વનો પ્રશ્ન અધિકારીએ પૂછ્યો- પોલીસને હિન્દી કે ગુજરાતીમાં શું કહે છે?👉કેન્ડિડેટનો જવાબ- પોલીસને ગુજરાતી કે હિન્દીમાં ‘રાજકીય જનરક્ષક’ કહેવામાં આવે છે.
જો આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.