બધા લોકો પોતાના શરીરની સફાઈ રખવાનું પસંદ કરતાં હોય છે. પણ આપણે સફાઈ બહારના ભાગમાં કરી શકીએ છીએ અંદરના ભાગમાં સફાઈ કેમ કરવી તે પ્રશ્ન થતો હશે પણ હા શરીરને અંદરથી પણ સાફ કરી શકાય છે તેની માટે આયુર્વેદમાં ઘણા તેવા ઉપચાર કહેવામા આવ્યા છે જેનાથી શરીરના અંદરના અંગો પણ સાફ કરી શકીએ છીએ આજે આપણે તેવા એક અંગ વિષે જાણવાનું છે તેની સફાઈ કરવી જરૂરી છે કેમકે, તેની વગર આપણું શરીર કઈ કામ કરી શકે નહીં.
હા તેવા બીજા પણ ઘણા અંગ છે જેનાથી શરીર ચાલે છે પણ આ અંગ વગર શરીર ચાલતું નથી તે અંગ છે આપણાં ફેફસા જેના વગર આપણું શરીર ચાલેજ નહીં બીજા ઘણા તેવા અંગો છે જેના વગર શરીર ચાલે નહીં પણ આ અંગ છે તેનાથી જ આપણાં શરીરમાં શ્વાસની અવર જવર થઈ શકે છે. જો આ અંગ ના હોય તો શરીર આપણું એમ કહી શકાય કે એક ખાલી ડબ્બો થઈ જાય છે આજે આપણે તે અંગ વિષે સમજવાનું છે કે તેને પણ સાફ કરવું જરૂરી છે તેને પણ સાફ રાખી શકાય છે.
ફેફસાના કારણે ઘણી શ્વાસને થતી તકલીફો ઊભી થતી હોય છે અને આ બીમારીથી ઘણા લોકોના મોત પણ થતાં હોય છે શ્વાસને લગતી બીમારીઓના ઘણા દર્દીઓ પણ હોય છે જેને આ બીમારીઓ નુકસાન કરે છે. આજે જાણીએ કે ફેફસાને સાફ કરવાની રીત જેનાથી ઘણી બીમારીઓ દૂર રહે છે તો ચાલો જાણીએ નીચે તેના વિષે.
હવે ફેફસાના કારણે કોઈ પણ ડોક્ટરની મુલાકાત નહીં લેવી પડે. તેની માટે ઘરે આ ઉપાય કરવાથી ઘણા ખોટા ખર્ચાથી બચી શકશો. ડોકટર તમને મામૂલી દવા આપશે તેનાથી બીમારી દૂર થશે પણ આપણે તે કરતાં પહેલા જાતે ઘરે આ વસ્તુના ઉપયોગથી મામૂલી થતી બીમારીઓ ઠીક કરી શકશો.
- ફેફસાને સાફ કરવાનો ઉપાય.
તમે આ ઉપાય ઘરે કરી શકો છો. – 1 થી 1.5 લિટર પાણી લેવું તેને ગેસ ઉપર ગરમ કરો પછી તેની અંદર 300 થી 350 ગ્રામ ગોળ મિક્સ કરી હલાવો. પછી તેની અંદર એક આદુનો ટુકડો ક્રશ કરીને નાખવો, પછી તેની અંદર લસણ 300 ગ્રામ જેટલું ક્રશ કરીને ઉમેરો અને સાથે સાથે 3 ચમચી હળદર ઉમેરો પછી તેને ઉકાળો. ઉકળ્યાં બાદ તેને ઠંડુ કરી તેને એક બોટલમાં ભરી લેવું અને ફ્રીજમાં રાખી દો.
આ વસ્તુને પછી રોજે સવારે ભૂખ્યા પેટે 3 ચમચી પીવું અને સાંજે જમ્યા પછી 2 કલાક પછી પીવું તેનાથી ફેફસાને સાફ કરવામાં મદદ મળશે સમય સાર આ વસ્તુનું સેવન કરવાથી ફેફસાની સફાઈ થઈ જશે શ્વાસને લગતી બીમારીઓ તમારાથી દૂર રહેશે.
- ફેફસાને સાફ કરવાનો બીજો ઉપાય.
પેલા ગેસ ઉપર પાણી રાખો તેની અંદર 1 કિલો ગાજરના ટુકડા કરીને અંદર રાખો તેને ઉકાળો પાણી જાજુ લેવું જેનાથી ગાજર ઉકળ્યાં પછી પણ અંદર થોડું પાણી બચી શકે પછી તે ગાજરને ઉકાળ્યા પછી તે થોડા ઠંડા થાય ત્યારે તેને પેસ્ટ બનાવા માટે મિક્સરમાં ક્રશ કરો ક્રશ કર્યા પછી તેની અંદર 5 થી 6 ચમચી મધ મિક્સ કરો તેને સરખી રીતે હલાવો બરોબર મિક્સ થાય, પછી તેની અંદર આપણે જે ગાજરને ઉકાળ્યા તે પાણી વધેલું છે તેને પેલા ગાજરના પેસ્ટ સાથે મિક્સ કરી તેને એક સારા ડબ્બામાં ભરીને ઉપરથી પેક કરો અને ફ્રીજમાં રાખવા.
આ વસ્તુનું સેવન દિવસમાં 2 કે 3 વાર કરવાનું રહેશે જ્યારે પણ આ વસ્તુનું સેવન કરો ત્યારે ધ્યાન રાખવું કે 2 ચમચી અથવા 3 ચમચી લેવું, તે લીધા પછી 1 કલાક કે 2 કલાક કઈ પણ ખાવું નહીં તેનાથી પેસ્ટની અસર ફેફસા પર રહેશે અને ફેફસાને કે શ્વાસમાં તકલીફ થવાની સંભાવના ઊભી નહીં થાય. ફેફસામાં કફની ગંદગી જામેલી હશે તે જલ્દીથી નીકળવા લાગશે.
દોસ્તો આ ઉપાય કેવો લાગ્યો તે કોમેન્ટ માં જરૂર જણાવો આ રોતે ડોક્ટરની દવા કરતાં ઘરે આયુર્વેદિક ઉપાયની સાથે ફેફસાની સફાઈ કરી શકશો આ ઉપાય કરતાં ખાસ ધ્યાન રાખવું આમથી કોઈ વસ્તુની એલર્જી હોયતો આ ઉપાય કરવા નહીં તેનાથી અવળી અસર પણ થઈ શકે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.