લગભગ એવું કોઈ વ્યક્તિ નહીં હોય જેના શરીર ઉપર કોઈ તલ કે માર્ક ના હોય અને જેમના શરીરે આ તલ કે કે માર્ક હોય તેના વિષે લગભગ નહીં જાણતા હોય કે, આ વસ્તુનું મહત્વ કેટલું છે. જો કોઈને ખબર છે તો અમને કોમેન્ટ માં જાણવા વિનંતી એક અદભૂત રહસ્ય અમે જવીશું કે આ તલ નું મહત્વ મહિલાઓ માટે કેટલું ભાગશાળી માનવામાં આવે છે.
શરીરના અલગ અલગ અંગો ઉપર આ તલનું નિશાન હોય છે પણ જો આ તલનું નિશાન મહિલાના અમુક એવા અંગો પર હોય છે તો, તેનાથી ભાગશાળી મહિલા કોઈ નહીં હોય અને આ તલનું નિશાન લગભગ બધી મહિલામાં નહીં જોવા મળે તે તલનું નિશાન કિસ્મત માટે ખુબજ શુભ માનવામાં આવે છે.
આપણાં એક ગ્રંથમાં આ વસ્તુની વાત કરવામાં આવી છે કે, મહિલાઓના આ અંગો પર તલ હોય છે તેનો સાથ લક્ષ્મીજી ક્યારે પણ છોડતા નથી. તો ચાલો આજે જાણીએ કે મહિલાઓના ક્યાં ક્યાં અંગ પરના તલ શું શું લાભ કરે છે અને તેનું આગળના ભવિષ્યમાં મહિલાઓ માટે કેટલા સફળ નીવડશે.
જે મહિલાના પગમાં તલ હોય છે તેની માટે કહેવામા આવ્યું છે કે તેઓ મહિલા માટે યાત્રાના યોગ છે તેથી તે મહિલાના જીવના દરમિયાન યાત્રા કરવાનું ખુબજ ચાલતું રહે છે અને એવું નથી કે પગમાં તલ હોય તો યાત્રા કર્યા કરે પણ તેને યાત્રા કરવાનું પસંદ હોય છે તેના વિષે કોઈ શક નથી.
જે મહિલાને આંખની પાપણની બાજુમાં તલ હોય છે ખુબજ ભાગશાળી અને સંવેદશીલ હોય છે તે મહિલા સારી અને સુશિલ હોય છે તેને કોઈ સાથે ખોટી માથાકૂટ કરવાનું પસંદ આવતું નથી. જે પણ મહિલાને ગળા ઉપર અથવા ગળાના ભાગમાં તલ હોય છે તેનો અવાજ ખુબજ સુરીલો અને મધુર હોય છે તેને સંગીત પ્રત્યે વધુ રસ હોય છે અને સંગીતમાં આગળ પણ વધે છે.
જે મહિલાને દાઢીમાં તલ હોય છે તે મહિલા બીજા લોકોથી દૂર રહે છે તે પોતાનામાં જ ખોવાયેલી રહે છે તેનો અર્થ છેકે, બીજા લોકો સાથે ઓછી વાત કરવાનું પસંદ કરે છે અને પોતાના કામથી કામ રાખે છે. જે પણ મહિલાને પીઠ પર તલ હોય છે તેનાથી લક્ષ્મીજી દૂર ક્યારે નથી જતાં અને તેને પૈસાની કમી ક્યારે પણ નથી થતી. લગભગ તે મહિલા ધનવાન હોય છે. તેને કોઈના મહેનતની જરૂર નથી પડતી.
છાતી પર તલ હોય તે ખુબજ શુભ હોય છે પણ મહિલાને ડાબી બાજુ આ તલ શુભ ગણવામાં આવે છે અને પુરુષ ને જમણી બાજુ આ તલ શુભ ગણવામાં આવે છે. જે પણ મહિલાને હોઠની ઉપર તલ હોય છે તે ખુબજ પ્રેમાળ સ્વભાવ વાળી હોય છે તેને પોતાના કરતાં બીજાના પ્રત્યે વધારે લાગણી હોય છે. તેને પ્રેમ અને લાગણી વધારે પસંદ હોય છે
જે પણ મહિલાને કાનની આસપાસ અથવા કાન પર તલ હોય છે તેની જીવનની મર્યાદા ખુબજ વધારે હોય છે તેનું આયુષ્ય વધારે હોય છે તેવું લખવામાં આવ્યું છે. જે મહિલાને મો ની આસપાસ તલ હોય છે અથવા ગાલ પર તલ હોય છે તે સુખી, અને ખુબજ ધનવાન બને છે અને તેનો જીવન સાથી પણ સારો અને સીધો મળે છે.
જે મહિલાની આંખોની આસપાસ તલ હોય છે તે ઓછું બોલવા વાળી અને વધારે મહેનત કરવા વાળી હોય છે તેની માટે ભાગ્યના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે. જે પણ મહિલાની નાભીની પાસે તલ હોય છે તે પૈસાની બાબતમાં કંજૂસ નથી હોતી અને ધનવાન પણ બને છે અથવા પેલેથી ધનવાન હોય છે.
જે પણ મહિલાના ડાબા ગાલ પર તલ હોય છે તે ખુબજ ભાગ્યશાળી હોય છે તેના ભાગ્યથી બીજાના ઘરના કાર્યો પણ શુભ થઈ જાય છે તે માટે ડાબા ગાલ પર તલ વાળી મહિલાને કોઈ પણ શુભ કાર્ય કરો ત્યારે તેમાં શામેલ કરવી જોઈએ તેના નસીબથી તમારું ભાગ્ય પણ બઢળાઈ શકે છે.
જે મહિલાને નાકની આસપાસ અથવા નાક પર તલ હોય છે તે અતિ ભાગ્યશાળિ હોય છે તેવી મહિલા સાથે લગ્ન કરવાથી તમારું પણ ભાગ્ય બદલાઈ જશે. તેવી મહિલાને સૌભાગ્ય કહેવામા આવે છે. કપાળના ભાગમાં તલ હોય છે તે મહિલા ખુબજ સુખી રહેશે અને તેની સાથે રહેવા વાળા લોકો પણ ખુબજ સુખી અને શાંતિથી રહેશે.
કોઈ મહિલાના આંખની અંદરના ભાગમાં એટલેકે આંખની અંદર સફેદ ભાગમાં તલ હોય છે તે મહિલા ખુબજ ઉચ્ચ વિચાર ધરાવતી મહિલાઓ હોય છે તે મહિલા બીજાના વિષે ક્યારે ખોટી વાત અથવા ખરાબ વર્તન નહીં કરે. જે મહિલાને કપાળના ડાબી બાજુ તલ હોય છે તે મહિલા પોતાના પસંદીના વિષયમાં ખુબજ હોશિયાર અને તેને ગમતો વિષય સારી રીતે પૂરો કરે છે તમારી સાથે તેવી કોઈ મહિલા છે તો તેને ગમતો વિષય તેને પૂર્ણ કરવા દેવો. તે મહિલા ક્યારે નિરાશ નહીં કરે
આ શરીર પર અલગ અલગ જગ્યાના તલ બતાવે છે મહિલાઓનું ભાગ્ય કેવું હશે આ વાત સમુદ્રશાસ્ત્ર દ્વારા જાણવામાં આવી છે આ વાત સારી લાગે તો આ આર્ટીકલ આગળ બીજી મહિલાઓને શેર કરો તેથી તે પણ જાણી શકે કે તેનું ભાગ્ય પેલેથી લખાયેલું છે. ધન્યવાદ..
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.