👩❤️👨દોસ્તો આપણે જે દેશમાં રહીએ છીએ ત્યાં વિવાહની નિશાની તરીકે સેંથાનું સિંદુર મનાય છે. આ પરંપરા માટે એવું કહેવાય છે કે માતા સીતા હંમેશા પોતાની માંગમા સિંદુર લગાવતા હતા જ્યારે હનુમાનજીએ માતાને સિંદુર લગાવવાનું કારણ પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે પતિવ્રતા સ્ત્રી જો સિંદુર લગાવે તો તેનાથી પતિનું આયુષ્ય વધે છે અને તેને પતિનો પ્રેમ વિશેષ મળે છે.
👩❤️👨સિંદુર લગાવવાની પરંપરા પૌરાણિક કાલથી આપણે અપનાવતા આવ્યા છીએ. પરંતુ દોસ્તો જો આ સિંદૂરને તેની સાચી રીતે લગાવવામાં ના આવે તો સૌભાગ્યની નિશાની હોવા છતાં પણ તેની પોતાના જીવન પર ઘણી વિપરીત અસર થાય છે. અને આ અસર અન્ય કોઈને નહીં પરંતુ પોતાના પ્યારા પતિના ભાગ્ય પર થાય છે.
👩❤️👨સિંદુર લગાવવાનું વૈજ્ઞાનિક કારણ :
👩❤️👨વિજ્ઞાન અનુસાર એવું કહેવાયું છે કે સ્ત્રી પોતાની માંગમાં બરાબર મધ્યમાં સિંદુર લગાવે છે તે સ્થાન વિશેષ તો સ્ત્રીઓમાં ખૂબ જ કોમળ હોય છે. અને તેના પર ઘણો પ્રભાવ પડે છે. સ્ત્રીઓનું મન જલ્દીથી બીજાની વાતોમાં આવી જાય છે. તો આથી જ તેના માથાપર લાગેલું સિંદુર તેના મનને સંતુલિત રાખે છે.
👩❤️👨સિંદુરમાં પારા નામની ધાતુ વિશેષ પ્રમાણમાં આવેલી હોય છે અને આ પારાના કારણે શરીરની ઉર્જા નિયંત્રણમાં રહે છે.
👩❤️👨સેંથામાં સિંદુર ભરતી વખતે જો સ્ત્રીઓ આ બાબતોનું ધ્યાન ના રાખે તો આવી શકે છે ઘણી જ મુશ્કેલી. પોતાના જ પતિને ભોગવવી પડી શકે છે અનેક તકલીફો. તો માંગમાં સિંદુર પૂરવામાં કઈ બાબતને ધ્યાને લેવાની ચાલો આજે જ જાણીએ અને ભૂલોને સુધારીએ.
👩❤️👨સૌથી પહેલા તો પરણેલી સ્ત્રીએ હંમેશા યાદ રાખવાનું કે તેણે ક્યારેય પણ ભૂલથી પણ કોઈ અન્ય સ્ત્રીના સિંદૂરથી પોતાની માંગ ના ભરવી જોઈએ આમ થાય તો પોતાના વિવાહિત જીવનમાં ઘણી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ઘણી વાર કોઈ પ્રસંગમાં મહિલાઓ અન્યના સિંદૂરથી સેંથો પૂરી લે છે. પરંતુ આવી ભૂલ ક્યારેય ના કરવી. હંમેશા પોતાના સિંદૂરથી જ માંગ ભરવી.
👩❤️👨ધણી વખત સ્ત્રીને ભેટમાં સિંદુર મળે છે તો આ ભેટમાં મળેલા સિંદૂરનો ઉપયોગ પણ માંગને સજાવવા માટે ક્યારેય ના કરવો જોઈએ કેમ કે આમ કરવાથી પણ તેના પતિને દૂ:ખનો સામનો કરવો પડી શકે છે. માટે સિંદુર હંમેશા પોતાના પૈસાથી જ ખરીદવું. અને જો સિંદુર પોતાના પતિએ ભેટમાં આપ્યું હોય તો તેનાથી ઉત્તમ બીજું કોઈ સિંદુર નથી.
👩❤️👨મોટા ભાગની મહિલાઓ પૂજાના ઉપયોગમાં લેવાયેલ સિંદૂરનો જ ઉપયોગ માંગમાં પણ કરી લેતી હોય છે. આમ કરવું એ પણ તેના પતિદેવ માટે સારું નથી તેના પતિનું માન, સમ્માન અને સમાજમાં તેનો આદર જળવાતો નથી. માટે માંગ સિંદુર હંમેશા અલગ જ રાખવું.
👩❤️👨આમ દરેક વિવાહિત સ્ત્રીએ પોતાના પતિના સુખ માટે સિંદૂરને લગતી આ દરેક બાબતનું ખૂબ જ કાળજીથી પાલન કરવું જોઈએ. અને પોતાના વિવાહિત જીવનમાં આણંદમાં વધારો થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ.
👩❤️👨સિંદુર કેવી રીતે અને ક્યારે લગાવવું – દરેક સૌભાગ્યવતી સ્ત્રીઓ વહેલી પરોઢે સ્નાન આદિથી પરવારીને ભગવાનની પૂજાની પહેલા જ પોતાના સેંથામા સિંદુર લગાવે છે. અને તે મુજબ જે સ્ત્રી કરે છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. તેમજ તેના પતિનું નસીબ પણ ચમકી ઉઠે છે તે સ્ત્રીને તેના પતિનો ખૂબ જ પ્રેમ મળે છે. ઘણી સ્ત્રીઓ પરણેલી હોવા છતાં પણ પોતે ખૂબ જ મોર્ડન છે માટે તે રૂઢિગત પરંપરામાં ના માને અને સિંદુર ના લગાવે તે સ્ત્રીના પતિના ભાગ્યમા હંમેશા કોઈને કોઈ મુશ્કેલી આવે છે અને તે બન્ને પતિ-પત્નીના સંબંધોમાં પણ ઘણી વાર વિચ્છેદ પડે છે.તેઓ એક બીજાથી ઘણા દૂર થઈ જાય છે.
જો આવી ધર્મ ની માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.