હાર્ટ એટેક નાના-મોટા દરેકને આજકાલ આવતો હોય છે. દિવસ જાય તેમ તેનું પ્રમાણ વધતું જ જાય છે. તેનું મુખ્ય કારણ આજકાલની ફાસ્ટ લાઈફ અને ફાસ્ટફૂડ બની રહે છે. તેમાં પણ ઘણી બીમારીઓ એવી હોય છે જેના લીધે પણ હાર્ટએટેક આવતો હોય છે.
હાર્ટ એટેક એવી બીમારી છે કે તે ગમે ત્યારે ગમે ત્યાં વ્યક્તિને આવી શકે છે. તેનો કોઈ સમય કે દિવસ નક્કી હોતો નથી. જો એક વાર આવ્યા બાદ તેની સાચવણી ન રાખવામાં આવે તો બીજી વાર પણ આવી શકે છે. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે તે હાર્ટ એટેક આવે કે તરત જ તેનો ઉપાય કરવામાં આવે તો માણસ 10 સેકંડમાં પાછો આવી શકે છે. આ ઉપાય નીચે મુજબ છે તે જાણી લેજો..
હાર્ટ એટેક આવે ત્યારે માણસને પહેલા છાતીમાં દુખાવો, ફ્લુની સમસ્યા, શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થવો વગેરે જેવી સમસ્યા જોવા મળતી હોય છે. તેમાં આજકાલ ડાયાબિટીસના દર્દીને હાર્ટ એટેક આવવાની સંભાવના વધારે રહે છે. તેમને ખાસ કરીને સાયલેન્ટ એટેક આવતો હોય છે. તે સમયે ઇલાજ કરવામાં આવે તો દર્દીનો જીવ બચાવી શકાય છે. તો ચાલો જોઈએ જીવ બચાવવા માટે શું કરવું જોઈએ.
તે સિવાય વધુ પડતો પરસેવો, વિકનેસ લાગવી, સ્ટ્રેસ, ગભરાહટ, હાઈ બ્લડ પ્રેશર, ચક્કર આવવા, ઉલ્ટી થવી, ડોક દુખવી, મન બેચેન થવું વગેરે હાર્ટ એટેક આવે ત્યારે થતું હોય છે. બીજું કે ડાયાબિટીસ, શરીરનું વધારે પડતું વજન, વધારે પડતો સ્ટ્રેસ, બ્લડ પ્રેશર, કોઈ વસ્તુ કે બનાવથી ડરી જવું, ખરાબ કોલસ્ટ્રોલનું પ્રમાણ વધી જવું, ધમનીઓમાં લોહી જમા થવું વગેરેને કારણે હાર્ટ એટેક આવી શકે છે.
આ પ્રમાણે ઉપચાર કરવો- હાર્ટ એટેક આવે ત્યારે સૌથી પહેલા લાલ મરચું પાઉડર લેવો. કેમ કે તેમાં કેલ્શિયમ, ઝિંક, સેલેનીયમ, મેગ્નેશીયમ, વિટામિન સી અને એ હોય છે. તો હાર્ટ એટેક આવે ત્યારે એક કપ પાણીમાં એક ચમચી લાલ મરચું પાઉડર મિક્સ કરીને પીવડાવી દેવું જોઈએ. ઘણી વખત માણસ બેહોશ પણ થઈ જાય છે. તો તે સમયે પણ પાણીમાં લાલ મરચું પાઉડર મિક્સ કરીને પીવડાવી દેવું. જેથી 10 સેકંડમાં તે હોશમાં આવી જશે. આ રીતે ઉપચાર કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.
જો આ એટેકની માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.