દોસ્તો, આપણા શાસ્ત્રોમાં આપણા ઘરના રસોડાનું ઘણું જ મહત્વ રહેલું છે. માત્ર આ રસોઈ ઘરની જ વાત નથી પરંતુ રસોડામાં તમે કઈ વસ્તુને કયા અને કેવી રીતે મૂકો છો તે પણ ખૂબ જ મહત્વની વાત કહી શકાય. પરંતુ જો તમે એ ચીજોને યોગ્ય રીતે ના રાખો તો તમને ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. અને યોગ્ય રીતે રાખવાથી તેના ઘણા જ ફાયદા તમને થઈ શકે છે. આજે આપણે જોવાનું છે કે આપણા રસોઈ ઘરના સૌથી મુખ્ય સાધનો પાટલી અને વેલણને જો વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ મુકવામા આવે તો તે તમને ખૂબ જ ધનવાન બનાવી શકે છે. તો ચાલો આ માહિતી આગળ જોઈએ.
💁આપણા ઘરના રસોડામાં માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. માટે રસોઈ ઘરની દરેક બાબતને ખૂબ જ મહત્વ દેવું જરૂરી છે. પરંતુ ઘણી વાર બહેનોને અજાણતા જ કોઈ નાની મોટી ભૂલો કરી બેસે છે. જેમ કે રસોઈ ઘરમાં પાટલી અને વેલણ કેમ મૂકવું જોઈએ તે પાક્કો ખ્યાલ ના હોવાથી તે ભૂલ કરી શકે છે અને તે વસ્તુદોષનો ભોગ બને છે. આથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
💁દોસ્તો આ પાટલી અને વેલણને શા માટે એમ જ મૂકવા જોઈએ તો પાટલીનો સંબંધ કેતુની સાથે છે જ્યારે વેલણનો રહુંની સાથે છે અને આ બંનેનું હોવાથી શુક્રની ઉત્પત્તિ થાય છે. આ કેતુ તમે કરેલ દરેક કર્યો, દરેક સફળતાને પ્રભાવિત કરે છે. આ કેતુનો પ્રભાવ તમારા સંતાનો પર પણ પડે છે. પરંતુ તમારા જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવવા લાગે ત્યારે સમજવું કે આ રાહુનો દોષ છે.
💁પરંતુ જ્યારે આ બંનેના મિલનથી શુક્રની ઉત્પત્તિ થાય છે ત્યારે આપણું સમગ્ર જીવન શુક્રથી પ્રભાવિત રહે છે. અને જ્યારે આપણે જોઈએ કે આપણો આપણા સંતાનો અને પૂરા પરિવારની સાથે કેવો વ્યવહાર રહેશે તે દરેક વાતની કડીઓ શુક્રથી જ જોડાયેલી રહે છે. અને આ શુક્રની માતા તો માં લક્ષ્મી છે. આથી આ બંનેને એક સાથે જ રાખવા કે જેનાથી શુક્રની ઉત્પત્તિ થાય અને તેની માતા માં લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં વાસ કરે.
💁આથી જ દોસ્તો જો તમે તમારા ઘરમાં પાટલી અને વેલણને અલગ કે પછી મહત્વ આપતા નથી તો રહું કેતુના તમે દોશી તો થશો જ પરંતુ સાથે સાથે શુક્ર પણ તમારાથી નારાજ થશે અને જો તમે શુક્રને નારાજ કરશો તો માતા લક્ષ્મી તો તમારાથી નારાજ થવાના જ છે.
💁ઘરની મહિલાઓએ આ બાબતને ખાસ ધ્યાને લેવી કે તમે રોટલી બનાવવા માટે જે પાટલી વેલણ નો ઉપયોગ કરો છો તે ક્યારેય કોઈ ધાતુ કે પ્લાસ્ટિકના બનેલા ના હોવા જોઈએ એવા પાટલી વેલણ વાપરવાથી આપણે વસ્તુ દોષમા આવી જઈએ છીએ માટે હંમેશા લાકડાના જ પાટલી વેલણ વાપરવા આપણા હિતમાં છે.
💁બહેનો એક બીજી પણ ભૂલ કરતી હોય છે કે રસોઈ બનાવ્યા પછી બધા જ વાસણોની સાથે આ પાટલી વેલણને પણ સાફ કરવા માટે લે છે પરંતુ એ રીત યોગ્ય નથી તેનાથી આપણી તરક્કીને ઘણો જ ધક્કો લાગે છે. પરંતુ સાચી રીત તો એ છે કે રોટલી બનાવીને તુરંત જ આ બંનેને ધોઈને સાફ કોરા કરીને મૂકવા જોઈએ. આમ કરવાથી આપણા ઘરમાં હંમેશા શાંતિ બની રહે છે.
💁ઘણા ઘરોમાં આ પાટલી અને વેલણને નિયમિત ધોવામાં નથી આવતા તો આવા ઘરોમાં ઘરના સભ્યોમાં અણબનાવ રહે છે તે ઘરની પ્રગતિ રૂંધાય છે. અને હમેશા કોઈને કોઈ બીમારી જોવા મળે છે. આથી પાટલી અને વેલણની તો હંમેશા સફાય થવી જ જોઈએ.
જો આ સુંદર સ્ત્રીઓ વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.