👪આપણા જોવામાં એ વાત તો આવે જ છે કે આજની પેઢી અને જૂની પેઢીમાં ઘણો તફાવત છે. આજની પેઢી સંસ્કાર અને પરંપરાની વાતમાં થોડી પાછળ છે. નવી પેઢીમા સંસ્કારોની અને સંસ્કૃતિના જ્ઞાનની ઉણપ જોવા મળે છે. તો આપણે જાણીએ કે આવું કેમ બને છે અને તેના માટે આપણે શું કરી શકીએ.
👪જો તમારે સર્વગુણ સંપન્ન એવા સંતાનની પ્રાપ્તિ કરવી છે. તો તેના માટે તમારે શું કરવું જોઈએ. એ આપણે આજના આર્ટિકલમાં જોઈશું. જો આપણે આપણા બાળકને ધાર્મિક,ખૂબ જ હોશિયાર, દયાળુ અને રાષ્ટ્રપ્રેમી બનાવવા છે. તો માતા-પિતા એ પોતાના જીવનમાં સંયમ જાળવવો ખુબજ જરૂરી છે.
👪પોતાના બાળકમા સુસંસ્કારોનું સિંચન કરવા માટે પૂરા ઘરનું વાતાવરણ ખૂબ જ સારું, ધાર્મિક અને નિયમિત એવું હોવું જોઈએ. બાળકો પર વાતાવરણની ખૂબ જ અસર થાય છે. આથી જીવનમાં સંયમ પાળવો ખૂબ જ જરૂરી છે. જેનાથી એક સુસંસ્કારી સંતાન મેળવી શકાય છે. જો આપણે સંયમના રાખી શકીએ તો શ્રેષ્ઠ સંતાન મેળવવું કઠિન છે.
👪જો સ્ત્રી-પુરુષે પોતાના જીવનમાં સંયમ જાળવવો છે. તો તેના માટે તેઓ બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. આ એક ઉપાય એવો છે. કે તેનાથી સંયમ જાળવવો એકદમ સરળ છે. ફીઝીયોલોજી અને એનોટોમીના અભ્યાસ મુજબ એવું જાણી શકાય કે સંયમ જાળવવો સ્ત્રીના માટે સરળ છે. પરંતુ આ કામ પુરુષને માટે થોડું કઠિન છે હા મુશ્કેલ છે. પરંતુ નામુમકિન તો નથી જ. તો આ એક સરળ ઉપાય છે.
👪સ્ત્રીમાં અમુક ખાસ એવા હોર્મોન્સ હોય છે. અમુક એવા ખાસ સ્ત્રાવ હોય છે. જે પુરુષોમાં હોતા નથી. અને આ ખાસ હોર્મોન્સના કારણે સ્ત્રીઓને સંયમ પાલવમાં મુશ્કેલી થતી નથી. આપણે કોઈ સરળ કામને આસાનીથી કરી લઈએ છીએ. તેમ જ આ મહિલાઓ પણ સંયમ પાલવા જેવી બાબતને આસાનીથી કરી શકે છે. જ્યારે પુરુષો માટે તે ઘણું જ કઠિન થઈ પડે છે.
👪જો પુરુષે સંયમ પાળવો છે. તો તેના માટે તેને ઘણો પ્રયાસ કરવો પડે છે. એ જ કામ મહિલા ખૂબ જ સરળતાથી કરી લે છે. પુરુષે પોતાના મનને ખૂબ જ કંટ્રોલમાં લેવું પડે છે. અથવા તો કોઈ કામમાં વ્યસ્ત કરવું પડે છે. આવા પ્રયાસો કરવા જ પડે જો તમે એક શ્રેષ્ઠ, સંસ્કારી એવા સંતાનને મેળવવા માંગો છો તો.
👪બ્રહ્મચર્ય કોને કહેવાય તે જાણવું ખૂબ જ જરૂરી છે. તો દોસ્તો આ એક વ્રત છે બ્રહ્મચર્યનો અર્થ જો સાવ સાદી ભાષામાં જોઈએ તો સ્ત્રીની સાથે સંસર્ગ ના કરવો અને જીવનમાં એક નિયોજન કરી લેવું. જેનાથી દૂરી રાખી શકાય. જો વર્ષમાં ફક્ત એક થી બે જ વાર એ થાય તો સૌથી ઉત્તમ છે. પરંતુ જો એ કઠિન હોય તો મહિનામાં એક વારનો નિયમ પણ સારો જ છે.
👪આવો નિયમ બનાવીને આપણે આપણા જીવનમાં આ વ્રતનું પાલન કરી શકીએ. તેને પાળવા માટે જરૂર છે દ્રઢ મનોબળની અને સાથે-સાથે એક ઔષધ રૂપ એવા આદુની. આદુંનો રસ તમને બ્રહ્મચર્ય પાલન કરવામાં ઘણું જ ઉપયોગી બની રહે છે. બસ એક જ આદુંનો ટુકડો તમે મોંમાં રાખીને ધીરે-ધીરે તેના રસને ગળે ઉતાર્યા કરો. આ આદુનો રસ તમારા સંકલ્પને ટકાવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે.
👪માત્ર આ એક જ સંકલ્પની વાત નથી પરંતુ બીજા ગમે તે સંકલ્પ હોય જેમ કે પાન, માવા, ગુટખા કે દારૂ જેવા વ્યસનમાંથી મુક્તિ મેળવવી છે. જીવનમાં સાદગીથી રહેવું છે. વગેરે જેવા સંકલ્પને તમારે દ્રઢ રીતે ટકાવી રાખવા છે. તો આ દરેકમાં તમને આદું ઉપયોગી બને છે. મહિલાઓને ભગવાને અનેક ગુણો આપ્યા છે. એમાનો એક ગુણ છે. તેવો સંયમ પાળી શકે છે. પરંતુ પુરુષે પોતાના દ્રઢ મનોબળ અને આદું જેવી ઔષધિના ઉપયોગથી સંયમ પાળવો.
👪દોસ્તો,તમારે બસ એટલું જ કરવાનું છે. પછી જુઓ ઈશ્વર તમને જે સંતાન આપે તે દીકરો હોય કે દીકરી તેના સંસ્કારોમાં કોઈ પણ કચાશ જોવા નહીં મળે. તમારું બાળક સર્વ ગુણોથી સંપન્ન્ હશે. અને એ વાતનો તમને પોતાને પણ ગર્વ થશે. કોઈ પણ માતા-પિતાને પોતાનું સંતાન સંસ્કારી અને સર્વ ગુણોથી પરિપૂર્ણ હોય તેવી આશા હોય છે. તો મિત્રો આ એક ઉપાયની મદદથી તમે તે કરી શકો છો.
👪માતા-પિતાએ પોતાના જીવનમાં સંયમને તો જાળવવો અને સાથે સુસંસ્કારી બાળક મેળવવા માટે પોતાના ઘરનો પણ માહોલ એવો બનાવવો કે જેની અસર પોતાના સંતાન પર પડે અને તેનામાં સારા ગુણોનો વિકાસ થાય. બસ આટલી બાબતોનું ધ્યાન રાખો પરિણામ ચોક્કસ મળશે.
જો કેલ્શિયમ મેળવવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.