લગ્નજીવન એ એક પવિત્ર સંબંધ છે. પતિ-પત્ની વચ્ચેનો અતૂટ સંબંધ માનવામાં આવે છે. લગ્ન પછી કોઈપણ સ્ત્રી અને પુરુષ બંનેની લાઈફમાં થોડો ચેન્જ આવતો હોય છે. અને તે ચેન્જ સાથે જ તમારે જીવન પસાર કરવાનું હોય છે. લગ્નની પ્રથા અત્યારથી નહીં પ્રાચીન વર્ષોથી ચાલી આવતી પરંપરાગત પ્રથા છે. તેનાથી સમાજમાં રહેતો કોઈપણ વ્યક્તિ બચી શકતો નથી.
કોઈ વ્યક્તિ એવા હોય છે. જે આજીવન લગ્ન નથી કરતાં, પરંતુ એવું 100માં કે 1000માં એક જોવા મળે છે. મોટાભાગના લોકો લગ્ન તો કરતાં જ હોય છે. વ્યક્તિ ઉંમર થાય એટલે લગ્ન તો કરી લે તો હોય છે. પરંતુ તે જાણતો હોતો નથી કે એક પત્ની પ્રત્યે કેવું વર્તન, વ્યવહાર કે પ્રેમ આપવો જોઈએ. લગ્ન કરવાથી બધું જ નથી મળી જતું તેને નીભાવવા માટે પણ ઘણા પ્રયત્નો કરવા પડે છે, કેટલીક વાતો છે તેનું ધ્યાન રાખવું પડે છે.
જો કેટલીક એવી શારીરિક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો પત્ની પોતાનો પતિ હોવા છતાં બીજા પુરુષ તરફ આકર્ષાય છે. તેનાથી બચવું હોય તો આ લેખ જરૂર વાંચો કે એવી તો કઈ બાબત છે. જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
-મોટાભાગના નહીં પણ દરેક પુરુષ આ ભૂલ કરતો હોય છે. જ્યારે પત્ની સાથે અંગત પળો માણતો હોય છે. ત્યારે તે ભૂલી જાય છે. કે આ સંબંધમાં પત્નીનો સહકાર પણ એટલો જ જરૂરી છે. સ્ત્રીને પણ એ વસ્તુનો આનંદ મળે તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. પરંતુ ઘણા પુરુષ પતિ તરીકે આ વાતમાં ખરા નથી ઉતરતા ભૂલી જતા હોય છે અને તેની મસ્તીમાં આનંદ માણે છે. તેથી સ્ત્રી બીજા પુરુષ તરફ વધુ આકર્ષાય છે.
-પુરુષે સ્ત્રીના અંગત સમય સાથે અંગત કેટલીક બાબતો છે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે તમે રાત્રે જ્યારે અંગત સમય પસાર કરો છો તે સમયે સ્ત્રી તેના સ્વભાવ પ્રમાણે શરમાતી હોવાથી તેને કોઈ વસ્તુ ન ગમતી હોય તો તે ખુલીની બોલી નથી શકતી. તો એવી બાબતોનું ધ્યાન રાખવું અને જ્યારે પણ રૂમમાં જાવ ત્યારે તેની સાથે પ્રેમથી વાત કરી. કઈ વસ્તુ ગમે છે કે નથી ગમતી. કોઈ વસ્તુને લઈ પ્રોબ્લેમ હોય તો તેનો ઉકેલ લાવવો જોઈએ. આ પ્રકારે ધ્યાન આપવું જોઈએ
-ઘણી વખત મહિલાને પતિ પાસેથી જોઈએ તેવો શારીરિક સંતોષ મળતો હોતો નથી. તો આ વાત ખુલ્લા મને ન બોલી શકવાના કારણે પણ તે બીજા પુરુષ સાથે સંબંધ બાંધવા મજબૂર થાય છે.
-જ્યારે અંગત પળો માણો તે વખતે પત્નીને પૂરેપૂરો સાથ આપવો જોઈએ. કેમ કે પત્ની પણ તે સમયે એટલો જ સાથ તમને આપતી હોય છે. જો તેને યોગ્ય સંતોષ ન મળે તો તેને અણગમો થવા લાગતો હોય છે. પતિને આ વાત કહી શકતી હોતી નથી. તો પતિએ પત્નીની આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેથી તે ક્યારેય પરપુરુષ સાથે આકર્ષાશે નહીં.
-લગ્ન પછી એકબીજાને પ્રેમ કરવો ખૂબ જ જરૂરી છે. પરંતુ એક મહિલાને માત્ર શારીરિક પ્રેમની સાથે માનસિક રીતે પણ પ્રેમની જરૂર હોય છે. જો તેને માનસિક રીતે પણ સાથે આપવામાં આવે તો સ્ત્રી અન્ય પુરુષ સાથે આકર્ષાય નહીં.
-ઘણા પુરુષ એવા હોય છે કે સ્ત્રીની લાગણીને વારંવાર ઠેસ પહોંચાડતા હોય છે. બધાની સામે અપમાન કરતા હોય છે. પણ એક પત્નીને માનસિક રીતે પણ પુરુષની જરૂર હોય છે. ખાલી ઘર ચલાવા પૈસા આપી દીધા તો બધું થઈ જાય એવું નથી હોતું. તેને માનસિક રીતે ક્યારેય હેરાન ન કરવી જોઈએ. જો આ પ્રમાણેનું વર્તન રહે તો તે ચોક્કસ બીજા પુરુષ પાસે જતી હોય છે.
-તે સિવાય આગળ કહ્યું એમ કોઈ સ્ત્રીની તેની સામે નબળાઈ બતાવવી, નાની વાતો પર ભૂલ કાઢવી, કંઈ વાત હોય તો ગુસ્સો થઈ જવું વગેરે કારણોને લીધે પત્ની તેના પતિને છોડી બીજા પુરુષ તરફ આકર્ષાય છે.
-પતિ-પત્નીને અંગત પળો માણવી જોઈએ. તે એક કુદરતી ક્રિયા છે. પરંતુ પત્નીની ઇચ્છા ન હોવા છતાં તમે તેની સાથે સંબંધ બાંધશો તો તેના મનમાં અણગમો થવા લાગશે. તેને થશે કે મારું તો વિચારવાનું જ નહીં. તો અંગત સંબંધ માટે થોડો સમય કાઢો. એકાંતમાં કોઈ રોમાન્ટિક જગ્યા હોય ત્યાં પત્નીને ફરવા લઈ જવી જોઈએ. જેથી તેને મૂડ આવે.
-જો આ વસ્તુ શક્ય ન હોય તો તમે ઘરમાં કે રૂમમાં એવો માહોલ બનાવી શકો છો. જેથી તે અન્ય પુરુષનો વિચાર પણ ન લાવે. તમારી સાથે અંગત પળોની મજા સારી રીતે માણી શકે.
જો પતિ અને પત્ની વચ્ચેની સમસ્યાઓ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.