જૂની રામાયણમાં સિતાજીનું પાત્ર ભજવ્યું હતું “દીપિકાજી ચીખલિયાએ”, આ પાત્ર તેમણે એવું હૂબહૂ ભજવ્યું હતું કે, લોકો આજે પણ તેમણે સીતા માતા માનીને પેજ લાગે છે. અને એ વખતે નહોતા વધુ સારા કેમેરા કે નહોતા વધુ સારા મેકઅપ, છતાં પણ દીપિકાજીએ પોતાના ચહેરાના હાવભાવ અને પોતાની એક્ટિંગથી એવુ સરસ પાત્ર ભજવ્યું હતું કે, મની લો તમારી સામે સાક્ષાત સીતા માતા જ ઊભા છે.
કેટલાક લોકોના મનમાં સીટ માતા શબ્દ આવતાની સાથે જ દીપિકાજીનો ચહેરો સામે આવિ જતો હોય છે અને રામનું નામ આવતાની સાથે જ “અરુણ ગોવિલ” નો ચહેરો સામે આવી જાય છે. તો આજે આ સીતાજી એટલે કે, “દીપિકાજી” શું કરે છે, કેવા દેખાય છે અને કેવી રીતે પોતાનું જીવન જીવે છે તે જાણીએ.
દીપિકાજીએ 1983માં “સન મેરી લૈલા” થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી, ત્યાર બાદ તેમણે સફળતા તો રામાનંદ સાગરની રામયાંથી જ મળી હતી, અને એવી સફળતા મળી કે તેઓ દેશના દરેક ઘરમાં સીતા માતા તરીકે પૂજવા લાગ્યા.
ચાલો હવે થોડી તેમની પર્સનલ માહિતી પણ તમને જણાવીએ – દીપિકાજીની ઉંમર હાલ 2022 મુજબ 57 વર્ષની છે તેમજ તેમનો જન્મ 29 એપ્રિલ 1965 ના રોજ મુંબઈ માં થયેલો છે, તેમના પતિનું નામ “હેમંત ટોપીવાલા” છે. તેમની 2 દીકરીઓ છે (1) નિધિ ટોપીવાલા (મેકઅપ આર્ટિસ્ટ) (2) જુહી ટોપીવાલા
દીપિકાજીએ ગુજરાતી ફિલ્મ “નટસમ્રાટ” 2018 માં કામ કરેલું છે, તેમજ બીજી એક ફિલ્મ 2019 માં જનસંઘના અધ્યક્ષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન પર બનેલી બાયોપિકમાં પણ કામ કરેલું છે. આ સિવાય દીપિકાજી એ ઘણી બીજી બૉલીવુડની તમેજ બીજી ભાષાઓમાં પણ કામ કરેલું છે.
સીતાજીની આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.