🚗દોસ્તો આજના આપણા આ આર્ટિકલમાં આપણે જોવાનું છે કે કઈ રાશિના લોકોએ કેવા કલરનું વાહન લેવું યોગ્ય છે. આજના સમયમાં લોકોને કોઈ પણ તકલીફ પડે એ સહેજેય પસંદ નથી અને તેથી જ દરેક ઘરમાં મોટા વાહનો હોવા એ સાવ સામાન્ય વાત બની ગઈ છે પરંતુ ઘણી વાર આપણે જે વાહન ખરીદીએ છીએ તે આપણી રાશિ માટે યોગ્ય નથી હોતું. અને તેથી ઘણી મુશ્કેલીઓ આવે છે. તો ચાલો જાણીએ. કે કઈ રાશિ માટે કયો કલર યોગ્ય છે.
🚗મેષ: આ મેષ રાશિના લોકો માટે ગુલાબી, આછો લીલો અને સફેદ રંગને શુભ માનવામાં આવ્યો છે. માટે તેઓએ પોતાના વાહનનો રંગ પણ આમાંથી જ પસંદ કરવો જોઈએ. તો ઘણો જ ફાયદો રહે છે. મેષ રશીના જાતકોએ કાળા રંગનું વાહન ક્યારેય ના ખરીદવું જોઈએ.
🚗વૃષભ: વૃષભ રાશિના લોકો માટે સફેદ, આછો ગુલાબી, ક્રીમ, ડાર્ક બ્લૂ અને બ્લેક રંગને ખૂબ જ શુભ મનાય છે. આ રંગમાંથી તેઓ કોઈ પણ રંગનું વાહન ખરીદી શકે છે તે તેના માટે લાભ કારી છે. પરંતુ વૃષભ રાશિ વાળા લોકોએ લાલ રંગનું વાહન ના ખરીદવું જોઈએ આ રંગ તેઓ માટે અશુભ મનાય છે.
🚗મિથુન: મિથુન રાશિના જાતકો માટે ચમકદાર અને ડાર્ક રંગના સફેદ, ગુલાબી, બ્લેક અને લાલ રંગના વાહનો વિશેષ ખરીદવા જોઈએ તે તેના માટે ખૂબ જ ફાયદામાં છે.
🚗કર્ક: કર્ક રાશિ માટે ઓફ વાઇટ, વાઇટ, વાદળી, ડાર્ક ગ્રીન જેવા રંગ વિશેષ શુભ છે. આ કલર સિવાયના રંગની ગાડી તેઓએ બને ત્યાં સુધી ના ખરીદવી જોઈએ. સાથે તેમણે બ્લેક કલર તો ભૂલમાં પણ ક્યારેય ના ખરીદવો.
🚗સિંહ: સિંહ રાશિના જાતકો માટે પીળો, પર્પલ, નારંગી અને કેસરી રંગને શુંભ માનવામાં આવે છે. આ રાશિના લોકો સૂર્યથી પ્રભાવિત હોય છે માટે તેમને આ રંગના વાહનો ઘણો ફાયદો પહોંચાડે છે.
🚗કન્યા: કન્યા રાશિના લોકો માટે કોઈ પણ રંગના વાહનની ખરીદી પર બાદ નથી પરંતુ જો તે લોકો આછા લીલા અને બ્લેક રંગના વાહનો ખરીદે તો ખૂબ જ ફાયદો થઈ શકે છે.
🚗તુલા: તુલા રાશિના જાતકો માટે ડાર્ક બ્લૂ અને કોફી રંગ વધારે લાભકારી છે તેમ કહેવાય છે. તુલા રાશિ માટે લીલા અને કાળા રંગને પણ શુભ જ મનાય છે. તે કલરના વાહનો તેના માટે ઘણું જ લાભકારી છે.
🚗વૃશ્વિક: વૃશ્વિક રાશિના લોકો માટે મરુંન, પર્પલ, બાટલી અને ડલ બ્લેક રંગ ખૂબ જ સુબહ છે. આ રાશિના લોકોએ ક્યારેય પણ ડબલ રંગના કે મિક્સ રંગના વાહનો ના ખરીદવા જોઈએ તે તેના હિતમાં નથી.
🚗ધનુ: ધનુ રાશિના જાતકો માટે નારંગી, પીળો અને ડાર્ક વાદળી રંગ ખૂબ જ શુભ છે માટે તેઓએ આમાંથી કોઈ પણ કલરના વાહનો ખરીદવા તેના માટે શુભ છે. આ લોકોએ બ્લેક રંગનું વાહન કોઈ દિવસ ના ખરીદવા. એ વાહન તેમને ઘણું નુકશાન પહોંચાડી શકે છે.
🚗મકર: મકર રાશિના લોકોને માટે ગ્રે, ભૂરો કે બ્લૂ કલર ખૂબ જ શ્રેષ્ઠ મનાય છે. ઉપર બતાવેલા કલરના વાહનની ખરીદી તેઓને માટે ખૂબ જ શુભ છે તે વાહન તેને લાભ આપે છે. આ જાતકોને માટે લાલ રંગ ઘણો આશુભ મનાય છે.
🚗કુંભ: કુંભ રાશિના જાતકોને માટે લીલો, બ્લેક, વાદળી અને રીંગણી રંગ ખૂબ સારો મનાય છે. આમાંથી કોઈ પણ રંગનું વાહન તેને માટે ફાયદા કારક રહે છે.
🚗મીન: મીન રાશિ માટે આછા ગુલાબી અને આછા વાદળી રંગના વાહનોની ખરીદી તેને ઘણો જ લાભ પહોંચાડી શકે છે. પરંતુ તેઓના માટે લીલા રંગનું વાહન તેના દુર્ભાગ્યને નોતરી શકે છે.
જો આ સુંદર સ્ત્રીઓ વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.