(1) નો પાર્કિંગ:- આ સિમ્બોલનો અર્થ થાય છે કે, અહી વાહન ઊભું ના રાખવું કે પાર્ક ના કરવું, નહીં તો પેનલ્ટી લાગી શકે છે અથવા તો બીજા વાહનોને અડચણ રૂપ થઈ શકે છે. (2) 2M સિમ્બોલ :– આ નિયમ આપણને એં માહિતી આપે છે કે આગળ રસ્તાની પહોળાઈ 2 મીટર છે જેથી આપણા વાહનની ગતિ માર્યાદિત રાખવી અને જે વાહનોની પહોળાઈ 2 મીટર થી વધારે હોય તેને ત્યાં ચાલવું નહી,
(3) 3.5M સિમ્બોલ:- આ નીયમ થી આપણને એં માહિતી પ્રાપ્ત થાય છે કે આગળ બ્રીજ, અન્ડર બ્રીજ , અથવા તો ટનલ છે જેની ઊંચાઈ 3.5 મીટર જેટલી છે તો આપણે 3.5 મીટર કરતા વધુ ઉચાઇ વાળા વાહન હોય તો આપણે ત્યાં થી પસાર થવું ના જોઈએ (4) સાયકલ ચલાવવા ની મનાઇ :- અમુક એવા રસ્તા હોય છે જેમાં સાયકલ ચાલવાની મનાઇ હોય છે કારણ કે ત્યાં વાહનો ની ગતિ મર્યાદા વધારે હોય છે જેમ કે ફ્લાય ઓવરર્બ્રીજ.
(5) ચાલવાની મનાઇ :- આપણે આગળ જોયા અનુસાર અમુક રસ્તા અને બ્રીજ માં સાયકલ ચાલકો અને પગપાળા ચાલવા ની મનાઇ હોય છે (6) ઓવરટેક કરવાની મનાઇ:- અમુક એવા રસ્તા જેમ કે સિંગલ લેન રોડ માં ઓવેર ટેક કરવાની મનાય હોય છે જેથી દુર્ઘટના ના થાય
(7) વાહન ની ગતિ ઉપર લાગેલી મર્યાદા પૂરી :- આ નિયમ મુજબ આપણે કોઈ બ્રીજ પાર કરતા હોય ચી તો તેમાં ગતિ મર્યાદા આપેલી હોય છે તે સમાપ્ત થાય છે (8) પ્રવેશ નિષેધ:- આ નિયમ આપણ ને જણાવે છે કે જે રસ્તો છે તેમાં પ્રવેશ કરવાની મનાય છે..
(9) વાહન પાર્કિંગ અને ઉભું રાખવા ની મનાઇ :- આં નિયમ મુજબ તમે તમારું વાહન રસ્તા વચ્ચે ઉભું રાખવાઅને પાર્કિંગ કરવા પર માંનાય છે કારણ કે જંગલી વિસ્તાર માં લોકો પોતાનું વાહન રોકીને ફોટોગ્રાફી કરતા હોય છે એવામાં જો કોઈ એવા પ્રાણીઓ આવે જેનાથી મનુષ્યને નુકશાન થાય એટલા માટે એવા વિસ્તાર માં વાહન રોકવા ની મનાય હોય છે. (10) ગતિ મર્યાદા 50 km/h :- આ નિયમ મુજબ એક ચોક્કસ ગતિ મર્યાદા આપેલી છે કે જેમાં વાહન ની ગતિ 50KM/h થી વધુ ના જવી જોઈએ
(11) થેલા ગાડી નિષેધ:- આ નિયમ મુજબ જો કોય થેલા ગાડી અથવા રેકડી ને રસ્તા માં જવાની મનાય હોય છે. (12) બધા મોટર વાહન નિષેધ :- આં નિયમ મુજબ બધા મોટર વાહન મતલબ કે કાર , મોટરસાયકલ, ટ્રક ને પ્રવેશ કરવાની મનાય હોય છે કારણ કે તે રસ્તો ખાલી પેદલ ચાલકો માટે હોય છે.
(13) બેલગાડી નિષેધ :- આ નિયમ મુજબ કોઈપણ વ્યક્તિ આ રસ્તા પર બેલગાડી લઈને પ્રવેશી શકતો નથી (14) 5 ટન મેંક્કસીમમ વજન :- આ નિયમ મુજબ વાહન પર લય જવાતા માલ સમાન નો વજન વધુમાં વધુ 5 ટન જેટલો હોવો જોઈએ
(15) એક્સેલ ભાર સીમા 4 ટન :- આનીયમ મુજબ વાહન ઉપર વધુ માં વધુ તમે 4 ટન સુધી વજન ભરી શકોછો તેના થી વધારે ભરવાની મનાય હોય છે. (16) વાહનની લંબાઈ મર્યાદા :– આ નિયમ મુજબ વાહનની લંબાઈ ણી મર્યાદા આપેલી હોય છે જેના થી વધુ લંબાઈ નું વાહન ને પ્રવેશ પર રોક હોય છે કારણ કે અમુક એવા પહાડી વિસ્તાર વાડા રસ્તા માં રોડ સાંકડા હોવાને લીધે આ નિયમ નું પાલન કરવું અનિવાર્ય બને છે.
(17) જમણી બાજુ એક તરફ વન વે :- આ નિયમ મુજબ રસ્તા માં જમણી બાજુ એક રસ્તો વન વે હોય છે જેમાં પ્રવેશવા ની મનાય હોય છે. (18) ડાબી બાજુ એક તરફ વન વે :- આ નિયમ મુજબ રસ્તા માં ડાબી બાજુ એક રસ્તો વન વે હોય છે જેમાં પ્રવેશવા ની મનાય હોય છે.
(19) વાહનોને આવવા જવા બંને પર નિષેધ :- આ નિયમ મુજબ રસ્તા માં વાહન ને જવાની મનાય હોય છે મતબ ત્યા તમે વાહન લઇ ને પ્રવેશી શકશો નહિ. (20) હોર્ન વગાડવા પર નિષેધ :- આ નિયમ મુજબ તમે તમારા વાહન નું હોર્ન વગાડી શકો નહિ કારણ કે તે જગ્યા એ હોસ્પિટલ અથવા સ્કુલ કે સરકારી દફતરો હોવાથી હોર્ન વગાળવાણી મનાય હોય છે.
(21) Y આકાર નું રોડ મેચિંગ :- આ નિયમ મુજબ Y આકાર નું રોડ મેચિંગ એટલે કે 3 રોડ ભેગા થાય છે. (22) T આકાર નું રોડ મેચિંગ :- આ નિયમ મુજબ આ રોડ આગળ જતા એક મેંઇન રોડ સાથે મળે છે
(23) ટ્રક ને ચાલવા પર નિષેધ :- આ નિયમ મુજબ મોટા વાહન કે ટ્રક ને ચાલવા પર મનાય હોય છે સીટી એંરિયા માં ટ્રક ને આવવા ની મનાય હોય છે. (24) તાંગા ગાડી અથવા ઘોડા ગાડી પર નિષેધ :- આ નિયમ મુજબ તાંગા અથવા ઘોડા ગાડી ને રસ્તા માં પ્રવેશવાની મનાય હોય છે
(25) યું ટુર્ન લેવા પર નિષેધ :- આ નિયમ મુજબ યુ ટુર્ન અથવા વણાંક વળવાની મનાય હોય છે જેમ કે તમે એક વાર ઓવર બ્રીજ પર આવી ગયા તો તમે તમારું વાહન પાછુ વળી શકો નહિ. (26) GIVE WAY:- આ નિયમ મુજબ રસ્તો આપવા નું જણાવે છે
જો RTO ના સિમ્બોલ વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. તમારે બીજી શેન વિષે માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.