🤤 બધા લોકો પોતાના સ્વાસ્થ્યને જાળવી રાખવા અને રોગો સામે શરીરને બચાવી રાખવા અનેક ઉપાયો કરતાં હોય છે. જેમાં અમુક લોકો મોંઘી દવાઓનો સહારો પણ લેતા હોય છે.પરંતુ તમને જણાવી દઈએ કે,આપણું આયુર્વેદ કોઈપણ મોટાં રોગો સામે રક્ષણ આપે છે અને તેના ઉપાયો પણ ઘરે થઈ શકે છે એ પણ કોઈ પ્રકારના ખર્ચ વગર.
🤤 આજે અમે આ આર્ટીકલમાં આપણાં મોઢામાં રહેલી લાળ વિશે જાણકારી આપશુ.સવારમાં ઊઠતાની સાથે મોઢામાં જે લાળ આવે છે તે ખૂબ ફાયદાકારક હોય છે.ઘણા લોકો અજાણતામાં આ લાળને થૂકી નાખતા હોય છે પણ આપણાં મહાન ઋષિમુની અને આયુર્વેદના સર્જક વાંગભટ્ટ પણ હજારો વર્ષો પહેલા લાળના ફાયદા કહી ગયા છે. આખી રાત આપણું મોઢૂ બંધ હોય છે અને તેમાં લાળ જમા થાય છે તેના અદ્દભુત ફાયદા છે.તેમાં અનેક તત્વો મળી આવે છે.જે આપણાં શરીર માટે ખૂબ ગુણકારી સાબિત થાય છે. તો આવો જાણીએ લાળના ફાયદા વિશે.
👉 1 :- વાસી લાળમાં ઘણા ફાયદાકારક તત્વો રહેલા હોય છે. જેવા કે, સોડિયમ,પ્રોટીન,ગ્લુકોઝ,પોટેશિયમ,ફોસ્ફેટ,કેલ્શિયમ જેવા મહત્વના તત્વો હોય છે.જે આપણાં દાંત માટે ખૂબ ફાયદાકારક છે.આ બધા તત્વો દાંતમાં સડો થવા નથી દેતા અને દાંતને મજબૂત કરે છે. તેથી સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીવું જોઈએ. તેથી આ બધા તત્વો શરીરમાં પ્રવેશીને ફાયદો કરશે.
👉 2 :- આજના સમયમાં શ્વસનતંત્રને ચેપ લગાવતા રોગો ખૂબ વધી ગયા છે.તેથી શ્વાસનળીમાં નુકશાનકારક બેક્ટેરિયા જમા થાય છે. તમારા મોઢામાં રહેલી વાસી લાળમાં અમુક એવા તત્વો હોય છે.જે બેક્ટેરિયાને માત આપી શકે છે. તેથી વાસી લાળ તમને શ્વસનતંત્રના ઇન્ફેકશનથી પણ બચાવી શકે છે.
👉 3 :- વાસી મોઢાની લાળથી ચહેરા પર પણ ઘણા ફાયદા થાય છે. જો તમને આંખોની નીચે કાળા સર્કલ થઈ ગયા છે. તો તેમાં ની જેમ આંખોમાં લગાવવામાં આવે તો તેમાં રહેલા તત્વો તમારી આંખોની રોશની વધારી શકે છે અને આંખોની તકલીફને પણ રોકે છે.
👉 4 :- વાસી મોઢાની લાળ ચામડી માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. જે લોકોને ખીલ અથવા ધાધરની તકલીફ હોય તેઓ માટે વાસી મોઢાની લાળ ખૂબ ફાયદાકારક છે.આ લાળને પ્રભાવિત જગ્યા પર લગાવવાથી ચામડીની તકલીફ દૂર થઈ જાય છે ઉપરાંત ઓપરેશન કરેલ ચામડી પર થયેલ દાગને પણ લાળ દૂર કરે છે અને જે લોકોને ડાયાબિટીસ હોય તેમને લાગેલા ઘાં જલ્દીથી રુઝાતા નથી તેમના માટે પણ લાળ ખૂબ ફાયદાકારક છે. જે જગ્યાએ ઘાં લાગ્યો છે ત્યાં રોજ સવારે આ લાળને લગાવવાથી ઘા જલ્દીથી રુઝાઈ જય છે.
👉 5 :- લાળ આપણા પાચનતંત્રને પણ મજબૂત કરે છે. જે લોકોને પેટની સમસ્યા છે તેઓ માટે લાળ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. લાળમાં ટાઇલીન નામનું તત્વ હોય છે જે ખોરાકના પાચનમાં મદદ કરે છે.તેથી રોજ સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીવું જોઈએ જેથી આ તત્વ પેટમાં જાય અને તમારી પાચન શક્તિને પ્રબળ બનાવે.
જો આ ઘરેલુ નુસખા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.