👉આપણા સમાજમાં વહુ પણ લક્ષ્મીનો દરજ્જો આપતા હોઈએ છીએ. પરંતુ તમને એક વાતની જાણ નહીં હોય કે દરેક સ્ત્રીના આ અંગમાં કેટલાક રહસ્યો છુપાયેલા હોય છે. જે ઘરમાં તેનીપૂજા કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મી ખુશ થતાં હોય છે. એટલે જ વેદોમાં કહેવાયું છે કે ‘યત્ર નારયેન્ત્રુ પૂજયન્તે, તત્રે રમન્તે દેવતા…’ કેટલીક સ્ત્રી પતિ માટે વધારે ભાગ્ય શાળી હોય છે.
👉લગ્ન પછી પતિનું નસીબ બદલી નાખતી હોય છે. આ વાતની જાણ તમને નહીં હોય કે વાલ્મીકી રામાયણનો એક પ્રસંગ છે. સીતા જ્યારે લંકામાં હતા ત્યારે અશોક વાટિકામાં ત્રીજટાએ તેમને કહ્યું હતું કે તારા પતિ જરૂર રાજા બનશે.
👉તે સિવાય એ પણ કહ્યું હું કે માતા સીતા તમારા અંગના લક્ષણો દર્શાવે છે કે રામ રાજા બનશે અને તેનો રાજ્યાભિષેક પણ જરૂર થશે. તેવા કેટલાક અંગોની પરથી જણાવીશું કે કોઈપણ મહિલા કેવી રીતે લગ્ન પછી તેના પતિનું ભાગ્ય બદલી શકે છે. તેના અંગોના લક્ષણો વિશે જાણીએ.
👩-મહિલાના વાળ લાંબા અને જાડા હોય તો વધારે સારી લાગતી હોય છે. પરંતુ જે મહિલાના વાળ કાળા અને પાતળા હોય છે. તેના પતિનું ભાગ્ય બળવાન બનતું હોય છે. આ મહિલા હંમેશાં પતિનો સાથ આપતી હોય છે.
👩-દરેક મહિલાની આઈબ્રો અલગ-અલગ શેપમાં હોય છે, પરંતુ જે મહિલાની આઈબ્રો ધનુષ આકારની હોય છે. તેના પતિનું સૌભાગ્ય બદલાય જતું હોય છે. જે પણ ઘરમાં જાય, તેમાં ધનની કમી ક્યારેય આવતી હોતી નથી.
👩-આ અંગ ખૂબ જ ખાસ છે તેના પગના તળિયે કમળનું નિશાન બને. જે મહિલાના પગના તળિયે કમળનું નિશાન બનતું હોય તેનો પતિ રાજાની માફક પોતાનું જીવન જીવે છે. તેને ઉચ્ચ પદ વાળી નોકરી મળે છે. અને ધનની કમી રહેતી નથી. સુખ સમૃદ્ધિ હમેશાં બની રહે છે.
👩-તે સિવાય સામુદ્રિક શાસ્ત્રમાં જણાવે છે કે જે મહિલાના પગના તળિયે ત્રિકોણ જેવું નિશાન બનતું હોય તે ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તે આગવી સૂઝ અને સમજણથી પરિવારને મદદ કરતી રહે છે.
👩-કેટલીક મહિલાના માથા પર તલ હોય છે. તેનો પતિ ખૂબ નસીબદાર હોય છે. કેમ કે તેના નસીબથી આર્થિક મુશ્કેલી ક્યારેય આવતી નથી.
👩-જે મહિલાની સ્કીન સફેદ અને મુલાયમ હોય તેના પતિને કોઈપણ પ્રકારની ખામી હોતી નથી. તેનો પતિ બધી રીતે સંપૂર્ણ હોય છે. જે મહિલાના દાંત હીરા કે મોતી જેવા સુંદર અને ચમકીલા હોય, તેનો પતિ શક્તિશાળી, સારું વ્યક્તિત્વ ધરાવતો હોય છે.
👩-ઘણી મહિલાના નખ ગોળ અને લિસ્સા હોય છે. તેનો પતિ ઇજ્જતવાળું, ધન, ખુશાલી ભર્યું જીવન પસાર કરે છે. ઘણી મહિલાની નાભિ એકદમ ઉંડી, ગોળ હોય છે. તે સાસરી પક્ષ માટે ખૂબ જ ધન પ્રાપ્ત કરનારી બને છે. જો કોઈ મહિલાના અંગ પર આ પ્રકારના લક્ષણો દેખાય તો સમજવું કે તેનો પતિ ખૂબ જ ભાગ્ય હશે.
જો આવી જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.