💁દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ શાંતિથી જીવવા માંગે છે, પરંતુ ઘણીવાર અજાણતા જ આપણે કોઈ એવી ભૂલો કરી બેસીએ છીએ કે જેનાથી આપણું સુખી જીવન દુઃખમાં ફેરવે જાય છે. આપણે નથી જાણતા હોતા કે આપણે શું ભૂલ કરી હોય છે, તો દોસ્તો, આજના અમારા આ આર્ટિકલના માધ્યમથી તમને જનવીએ છીએ કે આપણે કેટલીક વસ્તુઓ ભૂલથી પણ કોઇની પાસેથી ઉધાર ના લેવી જોઈએ. તે વસ્તુ આપણને કરી શકે છે દુઃખી. તો જાણો એ છ વસ્તુ કઈ છે.
💁આપણે બીજાની પાસેથી જે ચીજ ઉધાર લીધી છે તે આપણા માટે પનોતી રૂપ બની શકે છે. આપણા જીવનમાં પનોતીના પ્રવેશથી સુખ અને શાંતિ દૂર થાય છે, તો જાણો કે એ છ વસ્તુ કઈ છે જે તમારે ક્યારેય કોઇની પાસેથી ઉધાર ના લેવી.
💁1.સૌથી પહેલી વાત આપણે જો કોઇની પાસેથી પૈસા ઉધાર લીધા છે અને તેને પરત નથી કરતાં તો તમારા જીવનમાં આવી શકે છે આર્થિક મુસીબતો જેનાથી તમારું જીવન બની શકે છે દુઃખી દુઃખી. તો આ વાતને હંમેશા યાદ રાખો કે કોઇની પણ પાસેથી જો આપણે ઉધાર પૈસા લીધા છે તો, તુરંત જ તેને પરત કરો. આપણા પરિશ્રમની કમાણી પર જ આપણો હક છે અને તે પૈસાથી જ આપણે સુખી રહી શકીએ છીએ.
💁2. આપણા જીવનમાં સમય છે તે સૌથી કિંમતી છે. અને તેથી જ તેનું મૂલ્ય આપણે કરવું જ રહ્યું. ધણી વાર આપણે બીજાની કાંડા ઘડિયાર પહેરવા માટે લેતા હોઈએ છીએ. પરંતુ આ સારી વાત નથી. આમ કરવું એટલે આપણે અન્યનો સમય લીધો કહેવાય. અને તેમા નકારાત્મક ઉર્જા હોય છે. તેથી આપણો ખરાબ સમય શરૂ થાય છે. તે વોચ પહેરીને આપણે જે કામ કર્યું હોય તેમા પણ આપણને અસફળતા જ મળે છે. તેનાથી બચવા માટે આપણે ક્યારેય કોઇની વોચ માગેલી પેરવી ના જોઈએ.
💁3. અન્યના કપડાં આપણે ઉધારના રૂપમાં પહેરીએ છીએ. ત્યારે તેની આપણા પર ઘણી ખરાબ અસર પડે છે. અન્યના કપડાંના કારણે આપણી ધન-સંપતિને અસર પહોંચે છે, તો ક્યારેય કોઈના કપડાં ના માગવા જોઈએ.
💁4. ઘણીવાર આપણે કોઈ કામ માટે બહાર ગયા હોઈએ ત્યારે અચાનક કોઈ કારણસર પેનની જરૂર ઊભી થાય તો તેવામાં આપણે તાત્કાલિક કોઇની પણ પાસેથી પેન ઉધાર માંગીએ છીએ અને જલદીમાં તેને પરત કરવાનું ભૂલી પણ જવાય છે. તો દોસ્તો, આ બીજાની પેન લેવી તે એક સાવ સામાન્ય વાત છે પરંતુ આપણને તેનાથી આર્થિક નુકશાન થવાની સંભાવના રહે છે.
💁5. અન્યનો બેડ, સેટી, પલંગ વગેરે વાપરવું આપણા માટે યોગ્ય નહીં રહે માટે તેનો ક્યારેય ઉપયોગ ના કરવો.અન્યની આ ચીજો વાપરવાથી આપણા મન પર તેની નેગેટિવ અસર થાય છે. અને તેનાથી આપણા ઘરની શાંતિ નસ્ટ થાય છે.
💁6. કોઈનો પણ હાથ રૂમાલ આપણે વાપરવો ના જોઈએ. આપણે જો બીજાનો હાથ રૂમાલ વાપરીએ છીએ તો આપણે તેની સાથે મત-ભેદ થવાની પૂરી સંભાવના રહે છે. જો આપણે તેની સાથે નજીકનો સંબંધ હોય તો પણ તેનો રૂમાલ ક્યારેય ના વાપરવો જોઈએ.
જો કોની પાસે શું માગવું અને શું નહીં તે વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.