👉સ્ત્રીને આપણે માતા લક્ષ્મીનો દરજ્જો આપીએ છીએ. તે સિવાય સ્ત્રીને શક્તિ ગણવામાં આવે છે. આપણા ત્યાં તેને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને બહેન, દીકરીઓને તો વધારે માન-સમ્માન આપવામાં આવે છે.
👉એક વાત પણ સાચી છે કે સ્ત્રી વગર સંસાર અધૂરો છે. પરંતુ તેમને સમજવી અઘરી છે. ભગવાને સ્ત્રીનું ઘડતર એ રીતે કર્યું છે કે તેને સમજી શકાતી નથી. 👉પરંતુ આજે આ લેખમાં જણાવીશું કે સ્ત્રીના કેટલાક અને કયા ભાગ પવિત્ર હોય છે. તેનો ખ્યાલ કોઈપણ પુરુષ હોય તેને આજ સુધી ખ્યાલ નહીં હોય તો ચાલો નજર કરીએ.
👉-ઘણા ઋષિમુનિઓ બ્રાહ્મણના પગને પવિત્ર માનતા હોય છે. તેવી જ રીતે બધાને ખબર છે તેમ ગાયનો પાછળનો ભાગ ખૂબ પવિત્ર હોય છે. તેમ બકરી અને ઘોડાના મુખને પવિત્ર ગણવામાં આવે છે.
👉સ્ત્રીના શરીરના ભાગની વાત કરીએ તો તે બધી જ રીતે પવિત્ર હોય છે. તેનો કોઈપણ ભાગ એવો નથી કે તે પવિત્ર નથી હોતો. સ્ત્રીના શરીરનો કોઈને કોઈ ભાગ કોઈપણ રીતે પવિત્ર માનવામાં આવે છે.
👉-પુરાણોમાં પણ ઋષિમુનિઓ કહેતા આવ્યા છે કે એક સ્ત્રી બધી જ રીતે પવિત્ર હોય છે. તેનું જીવંત ઉદાહરણ આપણને કેરળ રાજ્યમાં જોવા મળે છે. 👉કેરળમાં દરેક સ્ત્રીને પવિત્ર ગણવામાં આવે છે. એટલું જ નહીં સ્ત્રીની પૂજા પણ કરવામાં આવે છે. તે ભલે માતા, દીકરી, બહેન, પત્ની હોય તેને લક્ષ્મી ગણીને પૂજવામાં આવે છે.
👉-તમને જાણીને નવાઈ લાગશે કેરળમાં આજે પણ ઘણી જગ્યાએ પતિ-પત્નીને પગે લાગે છે. ત્યારે નોર્થ ઇન્ડિયામાં પત્નીને પગે લાગે તો પાપ થાય એવું મનાય છે. જો કોઈ પતિ-પત્નીને વધારે સાચવે કે માન આપે તો આ બધી વાતો તુચ્છ સમાન ગણાય છે.
👉 ઘણી જગ્યાએ સ્ત્રીના હાથને પણ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે, તેમાં તમામ દેવીઓની કુશળતા અને શક્તિઓનો વાસ છે. તેમજ એક ઘરને સ્વર્ગ બનાવવું તે સ્ત્રીના હાથમાં જ હોય છે. તેથી માનવામાં આવે છે કે, સ્ત્રીનો હાથ ખૂબ પવિત્ર હોય છે.
👉-આપણા શાસ્ત્રોમાં કહ્યું છે ને કે યત્ર નારીયેસ્તુ પૂજયન્તે તત્ર રમન્તે દેવતા, એટલે જ્યાં સ્ત્રીને માન, સમ્માન, કે પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાનો વાસ થતો હોય છે. તે ઉપરાંત માતા લક્ષ્મી પણ ખૂબ રાજી થતા હોય છે. એટલે જ કેરળમાં સ્ત્રીને ભગવાન સમાન ગણવામાં આવે છે.
👉-અત્યારના સમય પ્રમાણે સ્ત્રીના કેટલાક અંગને માત્ર ભોગવવાની લાલસાથી જ જોવામાં આવે છે. પરંતુ એક વાત ન ભૂલવી જોઈએ કે તે છે તો સંસાર શક્ય છે. બાકી તેના વગર સંસાર અધૂરો રહે.
👉સ્ત્રીનું સ્થાન ક્યારેય નીચું ન આંકવું જોઈએ. તેને હંમેશાં સત્કાર, આદર અને સમ્માન આપવું જોઈએ. કોઈપણ સ્ત્રી હોય તેને સમ્માનથી જોવી જોઈએ. તેના દરેક અંગ પવિત્ર હોય છે.
જો આવી જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.