આજ કાલના સમયમાં ત્વચા માટે છોકરીઓ અને મહિલાઓ પાર્લરમાં જતાં હોય છે અને ત્યાં જઈને કઈ નહીં બસ ચહેરાને ગોરો બનાવવા માટે ઘણી વસ્તુઓ કરાવતા હોય છે પણ પાર્લરમાં કઈ ખૂબ ચહેરો બનતો નથી અને પૈસા વધુ લેતા હોય છે તો પણ મહિલાઓ પાર્લરનો પાર્લરમાં જવાનો શોખ કહો કે મોહ તે નથી સમજાતું ચાલો આજે આપણે જાણીએ કે, પાર્લરમાં નાની નાની વસ્તુઓ માટે જવાની જરૂર નથી. ઘરેજ તમે ચહેરાને ચમકાવી શકો છો
આ વસ્તુના ઉપયોગથી ઘરેજ સારી રીતે ચહેરો ગ્લો કરશે જેનાથી પાર્લરમાં જવાનું ટળી જશે અને ખોટા ખર્ચથી તમે બધી શકશો મહિલાઓ અને છોકરીઓ આ આર્ટીકલ ખાસ કરીને વાંચે જેનાથી તેમને આ વસ્તુનો ઉપયોગ કેવી કરવો તેની સમજ આવે અને ઘરેજ સારી રીતે ચહેરાને ચમકીલો બનાવી શકે.
આ ઉપાયથી ચહેરાને સુંદર બનાવો
ચહેરાને ચમકીલો બનાવવા માટે પેલા તો એક અડધો ગ્લાસ તાજું દૂધ લેવાનું અને એક સારું પક્કુ ટમેટું લેવાનું જેનો રસ સારો નીકળે બંને મિક્સ કરીને સારા કપડાં વડે ચહેરા પર લગાવો અને તે વસ્તુ ચહેરા પર 15 થી 20 મિનિટ માટે રહેવા દો પછી તેને સારા અને ઠંડા પાણીએ સાફ કરો તેનાથી ચહેરો ગ્લો કરશે અને ચમકદાર બનશે.
બીજો ઉપાય છે કે જ્યારે ચહેરામાં કાળા દાગ પડી ગયા છે તેની માટે કોઈ દવા કે ડોકટર પાસે જવાથી બચી શકશો. તેની માટે બસ ઘરે મળતા બટાટા કામ આવશે બટાટાની સારી રીતે ચિપ્સ કરો અને તેને ચહેરામાં કાળા દાગ પડ્યા છે તેની ઉપર 5 થી 10 મિનિટ સુધી રહેવા દો. આ વસ્તુથી 15 દિવસમાં કાળા દાગ મટવા લાગશે.
અત્યારે મહિલાઓના ચહેરા પર કરચલીની સમસ્યા વધી રહી છે તેનું કારણ બહારનું ખાવા પીવાનું જેના કારણે સ્કિનમાં અલગ અલગ ઇન્ફેકશન લાગે છે અને તમને ખબર પણ નથી પડતી, તેની સાઈડડિફેક્ટ પડે છે અને ચહેરાની સ્કીન પર કરચલીઓ પડે છે તેને મટાડવા માટે પણ ડોક્ટરો કે દવાઓનો સહારો લેવા કરતાં પહેલા ઘરેજ આ વસ્તુનો ઉપયોગ કરી જુઓ કેમકે, દવાથી પણ ઘણું નુકસાન થાય છે પણ આ ઘરેલુ ઉપાયથી કોઈ નુકસાન નહીં થાય.
તમે મુલતાની મિટ્ટીનું નામ સંભાળ્યું હશે તેનો ઉપયોગ ઘણી વાર કર્યો હશે. આજે જણાવીશું કે, કરચલીઓ દૂર કરવા શું કરવું તે. પહેલા તમે મુલતાની મિટ્ટી થોડી પલાળી લો, પછી તેની અંદર એક સારું અને પક્કુ ટામેટાનો રસ ઉમેરો તે પેસ્ટને 5 મિનિટ સુધી મિક્સ કરો અને પછી તેને પોતાના ચહેરા પર લગાવો.
પછી તે પેસ્ટને ચહેરા પર 20 થી 30 મિનિટ સુધી રહેવા દો. અને પછી તેને હુફાળા ગરમ પાણીથી સારી રીતે સાફ કરો. આ કાર્ય 20 થી 25 દિવસ સુધી રાત્રિના સમયે સૂતા પહેલા કરવું જેથી પૂરી રાત ચહેરો સાફ રહે અને તેની પર બારની ધૂડ ના લાગે. અને આ કાર્ય પછી થોડા દિવસોમાં ચહેરા પરની કરચલીઓ ઓછી થઈ જશે.
ત્વચાને ગ્લો કરાવવા માટે બીજો પણ એક ઉપાય છે જે આસાનીથી ઘરે કરી શકાય છે. તેની માટે એક વાટકી દહી અને તેની અંદર એક ચમચી લોટ મિક્સ કરો પછી તેને પેસ્ટ બનાવો અને સારી રીતે ચહેરા પર લગાવો પછી તેને અર્ધી કલાક રહીને સાફ પાણીથી ધોઈ લો.
ઘરે આ ઉપાયો કરવાથી તમને કોઈ ઇન્ફેકશન નહીં થાય પરંતુ હા તમને આમની કોઈ વસ્તુની એલર્જી હોય તો તે વસ્તુનો ઉપયોગ કરવો નહીં તેનાથી તમે બીમાર પણ પડી શકો છો. અને આ ઉપાય કરવાથી પાર્લરમાં જઈને મોઘા ખર્ચથી બચી જશો અને ડોકટરો પાસે જઈને દવા લેવા કરતાં ઘરે આ ઉપાય અજમાવી જુવો. નાના નાના તહેવારોમાં કે કોઈ ફંક્શનમાં દૂર પાર્લરમાં જવાની જરૂર નહીં પડે
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.