👁️ આજના સમયની ગંભીર સમસ્યા હોય તો આંખોના નંબર છે. જે નાના બાળકોથી માંડીને યુવાનો અને વૃદ્ધો બધાને શિકાર બનાવે છે. તેનું મુખ્ય કારણ છે ટીવી, કોમ્પુટર, મોબાઇલની સામે સતત રહેવું જે કારણે પણ નંબર આવે છે. ઉપરાંત આજના સમયમાં બાળકોનું શિક્ષણ પણ ઓનલાઈન થઈ ગયું છે. તેથી બાળકોને 5-7 કલાક સુધી એકધારું સ્ક્રીન સામે જોઈને બેવસું પડે છે. જેના કારણે પણ નંબર આવવાની સમસ્યા વધી ગઈ છે.
👁️ આંખોની સમસ્યાને દૂર કરવા લોકો મોંધી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. છતાં આંખોની સમસ્યા જતી નથી પરંતુ આપણા આયુર્વેદમાં આંખોથી માંડીને કેન્સર સુધીના બધા રોગોના ઈલાજ આપેલ છે. પરંતુ આપણા ભારતમાં લોકો આયુર્વેદને ભૂલી ગયા છે. આયુર્વેદ આપણા ઋષિ મુનિઓએ લખ્યું છે. છતાં ભારત કરતાં તેની દવાઓનો ઉપયોગ વિદેશમાં વધુ થાય છે.
👁️ આજે અમે તમારા માટે એવા આયુર્વેદિક ઈલાજ લઈને આવ્યા છીએ, જેના ઉપયોગથી આંખોની રોશની વધશે અને નંબર પણ ગાયબ થઈ જશે. તેથી તમે મોંઘી દવાઓ અને ટ્રીટમેન્ટના ખર્ચથી બચી શકશો. આ ઉપાય કરવાથી કોઈ પણ પ્રકારનું નુકશાન નહીં થાય. આવો જાણીએ આ ઉપાય વિશે.
🥕 ગાજરને આંખોના રોગો દૂર કરવા માટેની અમૂલ્ય ઔષધિ માનવામાં આવે છે. ગાજરનું જ્યુસ કરીને પીવાથી આંખોમાં ઘણો ફાયદો થાય છે. ગાજરમાં કેરેટિન હોય છે. જે શરીરમાં જઈને રેટીનોલમાં પરિવર્તિત થાય છે અને તે આંખો માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી આંખોની રોશની વધે છે અને નંબરની સમસ્યાને દૂર કરે છે.
🪴 અરણીના છોડને પણ આંખો માટે ખૂબ સારી ઔષધિ માનવામાં આવે છે. જે લોકોને આંખોમાં દુખાવો અથવા આંખો બળવાની સમસ્યા હોય તેઓએ અરણીના પાનને રાત્રે આંખ પર લગાવી રાખવાથી આંખની સમસ્યા દૂર થઈ જાય છે અને આંખોમાં ઠંડક અનુભવાય છે.
🍯 આંખોની બળતરા દૂર કરવા મધનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે રોજ આંખમાં 2-2 ટીપાં મધના નાખવાથી આ સમસ્યાથી રાહત મળે છે અને આંખોની રોશની પણ વધી જાય છે. આ ટીપાનો પ્રયોગ કરતી વખતે આંખોમાં થોડી વાર બળતરા થશે પરંતુ તે નુકશાનકારક નથી હોતી.
🐄 આપણા દેશમાં ગાયને માતા માનીને તેની પૂજા કરવામાં આવે છે ઉપરાંત આયુર્વેદમાં પણ ગૌમૂત્રના ઘણા ફાયદા કહેવામાં આવ્યા છે. જેનાથી અનેક રોગ જળ મૂળમાંથી દૂર થઈ જાય છે. જે આંખો માટે પણ ઘણું ફાયદા કારક માનવામાં આવે છે. આંખોની સમસ્યા દૂર કરવા માટે રોજ આંખોમાં ગૌમૂત્રના 2 ટીપાં નાખવા આ પ્રયોગ નિયમિત કરવાથી આંખોની સમસ્યા જેવી કે, નંબર, આંખમાં બળતરા, આંખનો દુખાવો અને રતાંધણાપણું જેવી સમસ્યાથી છુટકારો મળે છે.
🩺 ઉપર દર્શાવેલ પ્રયોગ કોઈ આયુર્વેદના જાણકારની હાજરીમાં કરવામાં આવે તો વધારે સારું રહે છે કારણ કે, આંખ આપણા શરીરનું સૌથી નાજુક અંગ હોય છે. તેમાં કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા તેની જાણકારી હોવી ખૂબ જરૂરી હોય છે. તેથી ડૉક્ટર અથવા આયુર્વેદના જાણકાર પાસે આ પ્રયોગ તમે કરાવી શકો છો.
જો આંખની સમસ્યાઓ દૂર કરવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.