🫀 મિત્રો આજે અમે તમારા માટે એક એવી જાણકારી લઈને આવ્યા છીએ. જેનાથી તમને ક્યારેય હદયની સમસ્યા નહીં થાય. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે હદયની બીમારી થતી હોય છે. આ આર્ટીકલમાં એવી આયુર્વેદિક ઔષધી વિશે જણાવીશું જે મોટી-મોટી બીમારીઓને પણ દૂર કરે છે. જે મોંઘી દવાઓ નથી કરી શકતી એ આ આયુર્વેદીક ઔષધિ કરી બતાવશે.
🫀 આજના સમયમાં આશરે 60% લોકો હદય સબંધિત બિમારીઓના શિકાર છે અને આ હદયની બિમારી પહેલા તો મોટી ઉમરના લોકોને જ થતી હતી પરંતુ આજના સમયમાં યુવાનોને પણ થતી હોય છે અને ઓછી ઉમરે હાર્ટ અટેક આવી જાય છે. જેનું મોટું કારણ છે આજના સમયની લાઈફ સ્ટાઈલ અને કેમિકલવાળું ખાવા પીવાનું. જેથી આજે જાણીશું હદયની બીમારીઓથી કઈ રીતે બચી શકાઈ અને તેને નિવારવાની આયુર્વેદિક ઔષધિ વિશે જાણીશું.
🍃 આજે આપણે ઔષધિ એટલે કે એક એવા વૃક્ષના પાન વિશે જાણીશું જેમાં એવા તત્વો રહેલા છે જે હાર્ટ અટેક આવતા રોકે છે અને હદયને સ્વસ્થ રાખે છે. ઉપરાંત આ વૃક્ષ આપણને બીજા પણ ઘણા ફાયદા કરે છે. આ એક માત્ર વૃક્ષ છે જે આપણને દિવસ-રાત બંને સમયે ઑક્સીજન આપે છે. તેથી વૃક્ષોમાં સૌથી વધુ ઑક્સીજન આપતું વૃક્ષ કહેવાય છે અને હિન્દુ ધર્મમાં આ વૃક્ષની પૂજા કરવામાં આવે છે.
🍃 આયુર્વેદ અનુસાર આ વૃક્ષના પાનનો રસ આપણા શરીરની બધી નસોને સાફ કરે છે અને બ્લૉકેજને પણ દૂર કરે છે. મિત્રો અમે વાત કરી રહ્યા છીએ પીપળાની. જે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપાય માટે સૌપ્રથમ પીપળાના 20 પાન લેવા. ધ્યાન રહે કે, પાન લીલા અને તાજા હોય. પછી એક પાત્રને ગેસ પર રાખી અને તેમાં 2 ગ્લાસ પાણી નાખી અને તેને ગરમ કરી પાનને નોર્મલ પાણીથી ધોઈને આ ગરમ પાણીના પાત્રમાં નાખવા અને તેને ઉકળવા.
🍵 હવે આ પાણી 3 ભાગ જેટલું ઉકળીને રહી જાય ત્યાં સુધી રહેવા દો. આ પાણીને ગેસ પરથી ઉતારીને ગાળી લેવું અને પાન કાઢી લેવા. ત્યાર બાદ તેને ઠંડુ થવા દેવું, હવે આ પાણીને સરખા 3 ભાગમાં વહેચી દો. જે વ્યક્તિને હાલમાં જ હાર્ટ અટેક આવ્યો છે તેને આ પાણીનું સેવન કરવું. તેનાથી હાર્ટ અટેકની વેદના ઓછી થઈ જશે અને બ્લૉકેજ નસોને પણ ખોલી નાખશે. આ પાનનું સેવન હાર્ટ અટેક આવે તેના 20 દિવસ સુધી કરવું.
🍵 આ પ્રયોગમાં ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે આ પાણીનું સેવન કરવો છો ત્યારે તમારું પેટ ખાલી ન હોય. જ્યારે પણ આ વસ્તુનું સેવન કરો ત્યારે નાસ્તો કરેલો હોવો જોઈએ અથવા બોપરનું ભોજન કરેલું હોવું જોઈએ. ધ્યાન રહે કે, હળવો ખોરકનું સેવન કરવું ભારે ખોરાક તમારી તબિયત બગડી શકે છે. જેથી ભાત, ખિચડી, પૌંઆ જેવુ હળવી વસ્તુનું સેવન કરવું.
🩺 આયુર્વેદ અનુસાર તમે રોજ આ પ્રયોગ કરો તો, તમારા શરીરની બધી નસોને અંદરથી સાફ કરે છે અને બ્લૉકેજને દૂર કરે છે. બીજી વાર હાર્ટ અટેક આવવાની સંભાવનાને દૂર કરે છે. ઉપરાંત તમારે આ પ્રયોગ બાદ અમુક કસરત, યોગા કરવા જ જોઈએ જેથી તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય. ડૉક્ટર પણ જણાવે છે, કે કસરત અવશ્ય કરવી જોઈએ.
🩺 ખાસ ધ્યાનમાં રાખવું કે, જો વધારે તકલીફ હોય તો ઝડપથી ડૉક્ટર પાસે જઈને તેનો ઈલાજ કરવો જોઈએ કેમ કે બ્લૉકેજ દૂર કરવું ખૂબ જરૂરી હોય છે.
જો આ પીપળાના પાન વિશે માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.